________________
પચ્ચકખાણ પારવાની વિધિ.
( ૧૧૫ )
પચ્ચખાણ પાયા પછી જે પાણી પીવું હોય તે યાચેલું અચિત્ત જળ કટાસણું ઉપર બેસીને નવકાર ગણું પીવું અને પછી પીધેલું પાત્ર (વાટકો કે ખ્યાલ ) લુગડાથી લુછીને મૂકો. પાણીનાં પાત્ર(વાસણ ) ઊઘાડાં ન રાખવાં. આયંબિલ, નીવિકે એકાસણું કરવાવાળાને આ રીતે
જે આયંબિલ વિગેરે કરવા ઘેર જવાનું હોય તે તેણે ઈરિયાસમિતિ શોધતાં–જયણાથી જવું, અને ઘરમાં પ્રવેશ કરતાં તેણે “જયણ મંગળ” એટલા જ અક્ષરો બોલી, આસન( કટાસણું) નાખી, બેસીને સ્થાપના સ્થાપી ઇરિયાવહિયં કરવા પરંતુ જેને ઘેર જવું ન હોય તે પોસહ લીધા પહેલાં જ કહી રાખેલ માણસે પિસહશાળામાં આણેલ આહાર કરે. તેણે પ્રથમ ત્યાં પિસહશાળામાં આસન(કટાસણું) નાંખી, બેસીને સ્થાપના સ્થાપી ઈરિયાવહિયં કરવા તે આ રીતે–
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ છે, ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરાણાએ, ગામણગમણે, પાણકકમણે બીયકકમણે હરિય%મણે ઓસા ઉરિંગ, પશુગ દગ, મઠ્ઠી મકકડા સંતાણું સંકમાણે, જે મે જવા વિરાહિયા, એગિદિયા, બેઈદિયા, તે ઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા, અભિયા વત્તિયા લેસિયા સંઘાછયા સંઘક્રિયા, પરિચાવિયા કિલામિયા ઉદ્દવિયા, ઠાણાએ ઠાણું સંકામિયા, છવિયાઓ વવવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્ય ઉત્તરીકરણ, પાયછિત્તકરણેણં, વિહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમાણે નિશ્થાયણઠ્ઠાએ, ઠામિ કાઉસગ્ગ.