________________
સંથારા પરિસીને વિધિ.
( ૩ ) લેવાની જે આધુનિક પ્રવૃત્તિ ચાલે છે તે અપવાદે છે. આ હકીકત સામાચારી વિગેરે વિધિ-ગ્રન્થમાં સ્પષ્ટ જણાવી છે.
વળી આ સંબંધી શ્રી સેનપ્રશ્નના ત્રીજા ઉલાસના ૧૨૪ મા અને ૩૧૨ મા પ્રશ્નમાં પણ નીચે મુજબ ખુલાસે છે.
–ૌષહિને શ્રાદ્ધ પ્રતિમ છવા ટેવાર वन्दित्वा पश्चात् पौषधं करोति, तथा कृतः पौषधः शुध्यति ન વા?
उत्तरम्-पौषधं कालवेलायां कृत्वा प्रतिक्रमणं च कृत्वा देवान् वन्दते इति विधिः। कालातिक्रमादिकारणवशात्तु पूर्व देवान् वन्दित्वा पश्चात् पौषधं गृह्णाति । इति // ૨૪ |
અર્થ–પ્રશ્ન–પૌષધને દિવસે શ્રાવક પ્રતિક્રમણ કર્યા બાદ દેવ વાદીને પછી પૌષધ ગ્રહણ કરે છે તે પ્રમાણે કરેલ પૌષધ શુદ્ધ થાય કે કેમ?
ઉત્તર–કાલલાએ પ્રથમ પૌષધ ગ્રહણ કર્યા બાદ પ્રતિક્રમણ કરીને દેવ વાંદે એ પ્રમાણે વિધિ છે, પરંતુ કાલાતિક્રમ વિગેરે કારણના વશથી તે (પ્રતિક્રમણ કર્યા બાદ) દેવ વદીને પછી પૌષધ ગ્રહણ કરે છે ૧૨૪ છે
કદિજાયાવિશેષાંત્રિકમ પતિ कश्चित् , कश्चिच्च वस्त्राङ्गप्रतिलेखनां कृत्वा तत् करोति । तयोर्मध्ये कः शास्त्रोक्तविधिः ।।..