________________
પૌષધ સંબંધી કેટલીક સમજુતી.
(૬૭) ત્રણ વાર કહીને નીકળવું અને જ્યારે ઉપાશ્રયમાં આવવું ત્યારે ત્રણ વાર “નિસિહી” કહીને પ્રવેશ કરે.
૬ જે ચોમાસું હોય, તે મધ્યાહ(બર)ને દેવવંદન કર્યા પહેલાં (બીજી વારને) કાજે લે જોઈએ, માટે એક જણ ઈરિયાવહિયં પડિકમીને કાજે લહી, શુદ્ધ કરીને મેગ્ય સ્થાનકે પરઠવે. (પછી ઈરિયાવહિયં પડિક્કમવા નહીં, પણ) ત્યાર પછી મધ્યાહ્નના દેવ વાંદવા એટલે અગાઉ જણાવેલી વિધિ મુજબ ઈરિયાવંતિય પડિક્કમીને દેવવંદન કરવું.
૭ કુંડળ (રૂનાં પુંભડાં) ગુમાવે, તે આલેયણ આવે છે.
૮ આ વિધિમાં જ્યાં જ્યાં “ઈરિયાવહિયં પડિકકમવા (કરવા)” એમ કહેલ હોય ત્યાં ત્યાં પ્રથમ ખમાસમણ દઈને ઈરિયાવહિયંત્ર, તસ્ય ઉત્તરી, અન્નત્થ૦, કહી એક લેગસ્સનો ચંદેસુ નિમલયરા સુધી, અથવા ૪ નવકારને કાઉસ્સગ્ગ કરીને પ્રકટ લોગસ્સ કહે, ત્યાં સુધી કરવું.
૯ પડિલેહણા ઉભડક બેસીને, મોનપણે, (પડિલેહણા કરતાં બોલાય નહીં, બેલે તો આલયણ આવે છે) જયણાયુક્ત કરવી. જીવજંતુ બરાબર તપાસે અને તે વખતે ઉત્તરાસણ રાખે નહીં.
૧૦ પસહ લેવાનો કાળ વહી જતું હોય, તે પિતાની મેળે પિસહ ઉચ્ચારી શકાય છે, પણ પછી ફરીથી ગુરૂ સમક્ષતે ક્રિયા કરવી જોઈએ, અને “ઉપધિ પડિલેહું ?” ત્યાં સુધીના બધા આદેશ માંગવા અને રાઈમુહપત્તિ ત્યાર પછી પડિલેહવી, પણ પહેલાં નહીં. --