________________
માગ્યું કે સ્પંડિલને વિધિ.
( ૬૯ ).
પાણીથી ઘેઈ, (કદાચ પગ અપવિત્ર થયા હોય તે તે પણ શુદ્ધ કરી) વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ આવી, ખમાસમણ દઈને ઇરિશ્યાવહિયં પડિકમવા પરંતુ રાત્રે તે માગું કરીને ઈરિયાવહિયં પડિકમીને પછી ઉગમણગમણે પણ આવવા.
સ્પંડિલ જવાને કદાચ રાત્રે સ્પંડિત જવું પડે તે સો ડગલાની અંદર જવાય. મુકામ બહાર જતાં “આવસ્યહી ” ને મુકામમાં પિસતાં પેસતાં “નિસિહી” ત્રણ ત્રણ વાર કહેવાનું સમજુતીની કલમ ૫ મીમાં કહેલ છે, તે દરેક વખતે યાદ રાખવું.
વિાષધ લેવાનો વિધિ. જુઓ પૃષ્ઠ 8
દેવ વાંદવાનો વિધિ, જુઓ પૃષ્ઠ ૩૭ છ ઘડી દિવસ ચડ્યા પછી પિરિસિ ભણાવવાની વિધિ
જુઓ પૃષ્ઠ ૩૮ રાઈ મુહપત્તિ પડિલેહવાને વિધિ. જુઓ પૃષ્ઠ ૩૮ બપોર(સાંજ)ની પડિલેહણાનો વિધિ. જુઓ પૃષ્ઠ કર પચ્ચખાણ પારવાને વિધિ. જુઓ પૃષ્ઠ ૩૯
પસહ પારવાનો વિધિ. જુઓ પૃષ્ઠ ૪૮ ૧ કોઈક પ્રાચીન સામાચારીનું પ્રમાણ બતાવીને કહે છે કે, દિવસે પણ માગું કરીને આવ્યા બાદ ઈરયાવહિયં પઝિમીને ગમણુગમણે આવવા, પરંતુ એ પ્રમાણે તે રાત્રિએ માગું કરીને આવ્યા પછીની વિધિ માટે છે, એમ જાણવું.