________________
(190)
પૌષધ વિધિ
પાસડુ લીધા પછી રાઇ પ્રતિક્રમણ કરવુ હોય તે તે આ રીતે.
પ્રથમ ઇરિયાવહિય` પડિમીને પાધરૂ' ( સામાયિક મુહપત્તિ પડિલેહવી વિગેરે કાંઇ ન કરતાં તુર્તજ ) ખમા॰ દઇ, કુસુમિણ ક્રુસુમિણુને કાઉ॰ કરીને પછી ચૈત્યવંદન આફ્રિ સમગ્ર પ્રતિક્રમણની વિધિ પ્રમાણે કરવું. પરંતુ સાત લાખ અને અઢાર પાપસ્થાનક જ્યારે આવે ત્યારે તેને બદલે આ રીતે ખેલવું.
“ ઈચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! ગમણાગમણે આલેઉં ? મુચ્છ.
ઇરિયાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભડમત્તનિકખેવણાસમિતિ, પારિફ઼્રાવણિયાસમિતિ, મનેાગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ આઠ પ્રવચન માતા શ્રાવકતણે મે સામાયિક પાસહ લીધે રૂડી પેરે પાળી નહિં. ખંડન વિરાધના થઇ હાય તે સવિહુ" મન વચન કાયાએ કરી મિચ્છામિ ક્રુડ, ” એ પ્રમાણે કહેવું, અને વંદિત્તાસૂત્રની શરૂઆતમાં કરેમિ ભંતેમાં ‘ જાવ પાસહુ પન્નુવાસામિ ’ કહેવું. ત્યારપછી રાઇપ્રતિક્રમણ વિધિ પ્રમાણે કરવુ, પણ છેવટે દેવવંદન કરીને ( કત્લાણકદની ચારે થાઇ કહ્યા પછી નમ્રુત્યુણું કહ્યા ખાદ ) ભગવાનાદિને વંદના કરતાં પહેલાં ખમા॰ દઇને ‘ ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્! બહુવેલ સદિસાહુ ઇચ્છ. ' કહીને ફરી ખમાસમણું દઇ - ઇચ્છાકારેણ સ`દિસહ ભગવન્ ! મહુવેલ કચ્છુ', Üચ્છ. ’ એટલુ' કહીને પછી ભગવાનાદિ વાંઢવાના ચાર ખમાસમણ દઈને ‘ અઠ્ઠાઇ જેસુ ' કહેવું અને અવસર હોય