________________
પિસહનું પચ્ચખાણું.
( ૭૩), પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! પિસહ મુહપત્તિ પડિલેહું ઈચ્છું” કહી ઉભડક બેસી મુહપત્તિ પડિલેહી, ફરી ખમાર દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભાગવન્! પોસહ સંદિસાહું ઇચ્છું” ખમા દઈ “ઈચ્છાકારેણું સંદિસહ ભગવન્! પિસહ ઠાઉં? ઈચ્છ” કહી, ઊભા રહી, બે હાથ જોડી, એક નવકાર બોલી “ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પોસહ દંડક ઉચરાજી” કહેવું ત્યારે ગુરુ અથવા વડિલ પસહદંડકનો પાઠ ઉશ્ચરાવે. ગુરુને જેગ ન હોય તે પિતે નીચે પ્રમાણે બેલે.
સિહનું પચ્ચખાણ કરેમિ ભંતે! પિસહં, આહારપોસહં દેસઓ સરવઓ, સરીરસક્કારસિહં સરવઓ, બંભચેરપિસહં સવઓ, અવાવારસહ સરવઓ, ચઉ. વિહે પિસહે કામિક જાવક દિવસ (અર7)
જુવાસામિ, દુવિહં, તિવિહેણું, મણેણું વાયાએ
૧. ખમાસમણ પ્રસિદ્ધ હોવાથી આ પાઠ લખે નથી, અને હવે પછી પણ લખવામાં નહિં આવે.
૨. જ્યાં જ્યાં ખમા આવે ત્યાં ત્યાં ખમાસમણ દેવું, એમ સમજવું ૩. જેણે આપણું પહેલાં પિસહ લીધે હોય તે વડિલ કહેવાય.
૪. પિોસહ જે કેવલ દિવસન (ચાર પ્રહરને) જ લેવો હોય તે “જાવ દિવસ પર જુવાસામિ” એ પ્રમાણે બેલવું, જો દિવસ અને રાત્રિને એટલે આઠ પ્રહરને સાથે લેવો હોય તે “ જાવ અહરત્ત પજજુવાસામિ' એ પ્રમાણે બેલવું, અને રાત્રિને જ લેવો હેય તે “જાવ સેસદિવસ રત્ત પજજુવાસામિ” એ પ્રમાણે બેસવું.