________________
( ૮૨ )
પિૌષધ વિધિ.
પછી જયણાપૂર્વક કાજે એગ્ય જગ્યામાં “આણુજાણ જ રસો” એમ મોઢેથી બોલીને પરઠવ. પરઠવીને પછી
સિરે, સિરે સિરે” કહેવું. પછી ખમા દઈને ઈરિયાવહિયં કર્યા તેવી રીતે ફરી ઈરિયાવહિયંથી પ્રગટ લોગસ્સ સુધી કરીને ગમણગમણે આળવવા તે આ રીતે–
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલેઉં? ઈચ્છ, ઈરિયાસમિતિ, ભાયાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાનિખેવણાસમિતિ, પારિઠ્ઠાવણિયાસમિતિ, મને ગુપ્તિ, વચનગુણિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આઠ પ્રવચનમાતા, શ્રાવતણે ધમેં સામાયિક પિસહ લીધે રૂડી પરે પાળી નહિં; ખંડના વિરાધના થઈ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
ઉપર મુજબ કહીને જે પહેલાં દેવવંદન ન કર્યું હોય તે દેવવંદન કરવું.
સવારની પડિલેહણની વિધિ. સૂચના–પસહ લીધા પહેલાં જ પડિલેહણ કરવું હોય તે નીચે પ્રમાણે–
પ્રથમ-ખમા દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિકમામિ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ, વિરાણાએ, ગમણાગમણે, પાયર્કમાણે, બીયામણે,
૧. જે પડિલેહણ પછી દેવવંદન કરવું હોય તે કાજે પરઠવીને પાધરા દેવવંદનની ક્રિયા કરે છે, અને તેના ઈરિયાવહિયં કરે છે; પણ આ જુદા કરતા નથી, એવી પણ પ્રવૃત્તિ છે.