________________
(૬૮)
-
પૌષધ વિધિ. ૧૧ પિસહમાં પસહના ૧૮ દેષ, પાંચ અતિચાર અને સામાયિકના ૩ર દોષ ટાળવા અવશ્ય ખપ કર.
૧૨ આ બુકમાં પાછળ મહજિણાણું સહજઝાયને, સાગરચંદાનો અને સંથારા પિરિસિનો અર્થ બતાવેલ છે, તે જરૂર વાંચો.
૧૩ આ વિધિ સંબંધી વિશેષ સમજણ ગુરુદ્વારા અથવા તેના જાણકાર પાસેથી જાણવા જરૂર ઉદ્યમ કર.
માથે કામળી નાખવાને કાળ, જુઓ પૃષ્ઠ ૪૯ અચિત્ત ( ઉકાળેલા) પાણીને કાળ, જુઓ પૃષ્ઠ ૪૯
માગ્યું કે સ્થડિલર જવાને વિધિ. માગું કરવા જનારે પ્રથમ તે (માગું કરવા જવું પડે માટે-) કુંડી, ઉંજણી અને અચિત્ત પાણી જાચી રાખવાં.
પછી જ્યારે માગું કરવા જવું હોય ત્યારે માતરીયું (માગું કરવા જતાં અગાઉ પહેરવાનું વસ્ત્ર) પહેરી, પંજણીથી કુંડી પ્રમાઈ, તેમાં માગું કરીને પરઠવવાની જગ્યાએ કુંડી મૂકી, જંતુ વિનાની ભૂમિ જોઈને “અજાણહ જમ્મુગહે” એ બોલીને પછી માત્રુ પરઠવીને, કુંડી (ફરીથી ) નીચે મૂકી “વોસિરે, સિરે, વોસિરે,” એમ ત્રણ વાર કહી, કુંડી હાથમાં લઈને મૂળ જગ્યાએ મૂકવી. પછી હાથ અચિત્ત
૧ માગું એટલે લઘુનીતિ-પેસાબ. ૨ ચંડિલ એટલે વડીનીતિ-દિશાએ જવું તે-લેટે જવું તે. ૩ અણુજાણહ જસ્સગ્ગ એવો પાઠ પણ છે.