________________
( ૬ )
- પૌષધ વિધિ. મુહપત્તિના પચાસ બોલ આગળ લખ્યા છે, તે પ્રમાણે મુહપત્તિનું પડિલેહણ કરતાં બોલવા. પણ સ્ત્રીઓએ મસ્તકના, હદયના અને બે ભુજાના દશ બેલ ન બોલવા; એટલે તે દશ વિના બાકીના ૪૦ બેલથી મુહપત્તિ પડિલેહવી.
અને વસ્ત્રાદિની પડિલેહણા વખતે મુહપત્તિ ૫૦ બેલથી, ચરવળે ૧૦ બેલથી, કટાસણું ૨૫ બોલથી, કદરે ૧૦ બોલથી, છેતીયું અને એવાં બીજાં દરેક વસ્ત્રો પચીશ પચીશ બેલથી પડિલેહવા. આમાં જ્યાં જ્યાં ઓછા બેલથી પડિલેહવાનું હોય ત્યાં ત્યાં શરૂઆતથી ગણત્રીએ તેટલા તેટલા બેલ કહેવા.
૩ કાજે લેનારને એક આયંબિલ તપનું વિશેષ ફળ મળે છે, માટે કાજે બરાબર ઉપગપૂર્વક લેવો. કાજામાં અનાજ તથા લીલી વનસ્પતિ વિગેરે સચિત્ત એકેદ્રિય કે કલેવર નીકળે તે ગુરૂ પાસે આલેયણા લેવી, અને ત્રસ જીવ કંથુઓ, કીડી વિગેરે જીવંત જંતુ નીકળે તે જયણાએ એક સ્થળે મૂકે
૪ સિહ લીધા પછી જિનમંદિરે દર્શન કરવા અવશ્ય જવું જોઈએ, ન જાય તે આલેયણ આવે. કેવી રીતે જવું તે રાઈ મુહપતિ પડિલેહવાના વિધિ પછી બતાવેલ છે.
પાછા જિનમંદિરથી નીકળતાં ત્રણ વાર “આવરસહી” કહેવી, અને ઉપાશ્રયે આવી ત્રણ વાર “નિસિહી” કહીને પ્રવેશ કરે અને સે ડગલાં ઉપરાંત ગયા હોય તે ઈરિયાવહિયં પડિકમીને ગમણુગમણે આલાવવા.
૫ જ્યારે ઉપાશ્રયની બહાર જવું ત્યારે “આવસહી”