________________
( ૬૪ )
પૌષધ વિધિ.
उत्तरम् - पाश्चात्यरात्रौ पौषधकाले पौषधविधानम् इति मौलिको विधिः । कालातिक्रमे तद्विधानं तु आपवाવિમ્ । કૃત્તિ // ૨૨૨ ।।
અ-પ્રશ્ન—એ ઘડી વિગેરે શેષ રાત્રિને સમયે કાઇક શ્રાવક પૌષધ ગ્રહણ કરે છે, અને ફાઇક વજ્ર અને અ ંગની પડિલેહણા કર્યા બાદ પૌષધ ગ્રહણ કરે છે. તે બન્નેની મધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ કચેા સમજાવા
ઉત્તર—પાછઠ્ઠી રાત્રિએ પૌષધ ગ્રહણ કરવાને અવસરે પૌષધ ગ્રહણ કરવા, એ પ્રમાણે મુખ્ય વિધિ છે. પરંતુ પૌષધ લેવાના કાલના અતિક્રમ થયા બાદ પૌષધ ગ્રહણ કરવા એ તા અપવાદરૂપ છે. ॥ ૩૧૨ ॥
આ ઉપરથી નિશ્ચિત થાય છે કે-પ્રભાતમાં પ્રથમ પાસહ ગ્રહણ કરીને ત્યાર પછી પ્રતિક્રમણ કરવું એ મુખ્ય વિધિ છે.
પરંતુ તેમ ન બને તે સવારમાં પ્રથમ પ્રતિક્રમણ કરી, સામાયિક પાર્યા વિના જ પાસડુ લેવા. તેમાં પડિલેહણાના આદેશ વખતે પડિલેહણા કરવી, અને દેવવંદન કરીને સજ્ઝાય કરવી. અથવા હાલ સવારમાં પ્રતિક્રમણ કર્યા બાદ જિનેશ્વર ભગવાનની પૂજા કરીને પછી પણ પાસહુ લેવાની પ્રવૃત્તિ છે.
જે પ્રતિક્રમણ કરીને તરત પાસહ લેતા નથી, તેઓ પણ પડિલેહણ અને દેવવંદનની ક્રિયા તે વખતે જ પાસહ લીધા વિના પણ કરે છે. એટલે એ રીતે પહેલાં પણ ડિલેહણુ અને દેવવંદનની ક્રિયા થઈ શકે છે, પરંતુ દેવવંદન પછી સજ્ઝાય કરવાની છે, એ તા પેાસહ લીધા પછી જ કરવી.