________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત.
( ૩૧ ) દૂર કરાવે, ત્યાર પછી ત્યાં કિયા થઈ શકે. તિર્યંચનું શબ કે તેનો વિભાગ ૬૦ હાથની અંદર રહે ન જોઈએ,
મનુષ્યને ૧૦૦ હાથની અંદર રહેવો ન જોઈએ. ૯ ઉપધાનની અંદર તેલાવ્યંગ-તેલ ચળાવવું અને ઔષધ
લેવું તેને નિષેધ છે, પરંતુ પ્રબળ કારણે ગુરુની
આજ્ઞાથી લેવું. ૧૦ અંધને ઉપધાન વહનને નિષેધ નથી, પરંતુ તેને બીજા
સચક્ષુ મનુષ્યની સહાયની અપેક્ષા છે. ૧૧ ક્રિયા કરતાં સ્થાપનાચાર્ય અને ક્રિયા કરનારની વચ્ચે
મનુષ્ય તિર્યંચાદિની આડ પડવી ન જોઈએ. ૧૨ સમુદાયે પડિલેહણ કરીને કાજે ઉદ્ધર્યો હોય, ત્યાર પછી
કોઈ એકાકી પડિલેહણ કરે તે તેણે પણ કાજે ઉદ્ધર
જોઈએ અને ન ઉદ્ધરે તે દિવસ પડે. ૧૩ ઉપધાનમાંથી નીકળે તે દિવસે એકાસણું કરવું જોઈએ અને
રાત્રે સિહ લેવો જોઈએ. ૧૪ ચાતુર્માસમાં ઉપધાન વહન કરનારે પાટ-પાટલા વાપરવા. ૧૫ માળા વહેલામાં વહેલી આ શુદિ ૧૦ મે પહેરી શકાય. ૧૬ છકીયાને પહેલે દિવસે માળા પહેરી શકાય છે, પણ તે
પ્રબળ કારણ હોય છે. અને તેમ કરવું પડે તો તે દિવસે
પ્રવેદન કરાવી પહેલી વાચના આપીને પછી માળા પહેરાવે. ૧૭ જે દિવસે વાચના લેવાની હોય તે દિવસે સવારે લેવી,
ભૂલી જાય તે સાંજે પણું કર્યા અગાઉ લે. તે વખતે