________________
( ૩૬ )
ઉપધાન વિધિ.
વરસાદનું માવઠું અકાળ વૃષ્ટિ કહેવાય છે, પણ તેથી ઉપધાનમાં દિવસ પડતા નથી.
કાર્તિકાદિ ત્રણ ચાતુમાંસમાં અઢી દિવસની સજ્ઝાય ગણાય છે તે ઉપધાનમાં ગણવાની નથી.
ચાર કે છએ ઉપધાન વહ્યા પછી ૧૨ વર્ષ વ્યતીત થઈ ગયા હૈાય ને માળા પહેરી ન હાય તા ત્યાર પછી ઉપધાન બધા ફ્રીને વહેવા પડે. પણ જો તેવી શક્તિ ન ઢાય તા ૧રડા ઉપવાસ કરાવી માળા પહેરાવવી. માળાનું મુહૂર્ત નજીકમાં હાય તા ૬ ઉપવાસ કરાવી માળા પહેરાવવી, બાકીના ૬. ઉપવાસ પછી કરાવવા, આવા લેખ છે.
જરૂરી કારણે પાળી પલટાવવામાં આવે છે, એટલે એ એકાસણા એક સાથે કરાવવામાં આવે છે.
આ સિવાય બીજી કેટલીક અપવાદિક હકીકત છે, તે પ્રવાહ માર્ગ તરીકે ગણાઈ જવાના ભયથી આ પુસ્તિકામાં લખેલ નથી, ઉપધાન વહેવરાવનારે વિધિની પ્રતા વિગેરે જોઈ તેના યથાયેાગ્ય ઉપયાગ કરવા.
દેવ વાંઠવાની વિધિ.
પ્રથમ ખમાસમણુ દર્દ, ઇરિહાવહી પડિકમી, લેગસ કહી, ઉત્તરાસણ નાખીને ખમાસમણ દઈ, - ઇચ્છાકારેણ સદ્ધિસહુ ભગવન્ ! ચૈત્યવંદન કરૂ? ઇચ્છ' કહી ચૈત્યવદન કરી જ' કિંચિ, નમુક્ષુણુ' અને અર્ધા જય વીયરાય ( આભવમખ’ડા સુધી) કહેવા. પછી ખમાસમણુ દઈ ખીજું ચૈત્યવંદન કરી