________________
કેટલીક વિશેષ સમજુતી.
(૩૫). ઘણું ગ્રન્થોમાં છે. કળિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની વિદ્યમાનતામાં પણ માલારોપણની ઉછામણીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં ગયાના પાઠો છે. ૩૫ પચ્ચખાણ પારતી વખતે તથા ભેજન કર્યા પછી
ચૈત્યવંદન કરતી વખતે સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. ૩૬ પ્રાત:કાલ અને સંખ્યાની ક્રિયા સ્થાપનાચાર્ય ખુલ્લા
રાખીને કરવી.
આ ક્રિયામાં મુખ્યતા પૌષધની છે, અને પૌષધને લગતી તમામ વિધિઓ, સૂત્રો, તેના અર્થો, તથા જરૂરની સમજુતી આ બૂકમાં આગળ ઉપર જણાવેલ છે ત્યાંથી જોઈ લેવું.
કેટલીક વધારે સમજુતી. ચિત્ર અને આસો માસમાં શુદિ ૭-૮-૯ એ ત્રણ ત્રણ દિવસ અને ઈદને દિવસ એ ચાર દિવસે અસઝાયના હાવાથી ઉપધાનમાં ગણું શકાતા નથી, પરંતુ ચોથા ને છઠ્ઠા ઉપધાનમાં તેને બાધ ગણાતો નથી. તેમ આ ત્રણ દિવસમાં કરેલ તપ કોઈ આલેયણમાં ગણતો નથી.
વો આ ચાર અક્ષરે કેટલીક વિધિમાં ચેથા ઉપધાનમાં ચિત્યસ્તવના પ્રારંભમાં અને કેટલીક વિધિમાં પાંચમા ઉપધાનમાં નામસ્તવના અંતમાં વાચના આપવા માટે લખવામાં આવ્યા છે. ઉપધાન વહેવરાવનારે પ્રવૃત્તિ અનુસાર તેની વાચના આપવી.
સાંજની ક્રિયા પ્રવીણ શ્રાવિકા સ્થાપનાચાર્ય સમીપે પણ કરી શકે, એમ શ્રી હરિપ્રશ્નમાં કહેલ છે.