________________
(૫૬).
ઉપધાન વિધિ.
'નથી, શક્તિ નથી. પાંચ ઊણા કરવાના પરિટ છે? પરિ નથી, શક્તિ નથી. છ-સાત-આઠ-નવ-દસ ઊણા કરવાના પરિટ છે? પરિટ નથી, શક્તિ નથી. અગિયાર-બાર-તેરચોદ-પંદર ઊણા કરવાના પરિટ છે? પરિટ નથી, શક્તિ નથી. સેળ-સત્તર-અઢાર–ઓગણુશ–વીશ ઊણા કરવાના પરિ. ણામ છે? પરિટ નથી, શક્તિ નથી. એકવીસ-બાવીશ–વીશચોવીશ–પચ્ચીશ ઊણા કરવાના પરિટ છે? પરિટ નથી, શક્તિ નથી. છવીશ-સતાવીશ–અઠાવીશ-ઓગણત્રીસ ઊભું કરવાના પરિણામ છે? પરિટ નથી, શક્તિ નથી. પાંચમાસી કરવાના પરિણામ છે? પરિણામ નથી, શકિત નથી. આ જ ક્રમ પ્રમાણે ચાર માસી–ત્રણ માસી–બે માસી-માસખમણ સુધી ઉતરવું. માસખમણ કર્યું હોય તે ત્યાં ચિંતવવું કે પરિણામ નથી, શક્તિ છે. આ પ્રમાણે જે તપ કરી ચૂક્યા હોઈએ તે તપમાં પરિટ નથી, શકિત છે તેવું ચિંતવવું. ત્યાર પછી ૧ ઊણ કરવાના પરિણામ છે? પરિણામ નથી, શક્તિ નથી. બે ઊણા કરવાના પરિટ છે? પરિણામ નથી, શક્તિ નથી. ત્રણ ઊભું કરવાના પરિટ છે? પરિટ નથી, શકિત નથી. આ પ્રમાણે એક એક ઉતરતાં છેવટ તેર ઊણ કરવાના પરિટ છે? પરિ૦ નથી, શક્તિ નથી. ચેત્રીશ ભક્તિ કરવાના પરિટ છે? પરિણામ નથી, શકિત નથી. આ ઠેકાણે કદાચ સોળ ઉપવાસ પ્રથમ કર્યા હોય તે ચિંતવવું કે પરિણામ નથી, શક્તિ છે. અને કદાચ તે જ દિવસે સોળ ઉપવાસ કરવા હેય તે ચિંતવવું જે પરિણામ છે, શકિત છે. આ ઠેકાણે નમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારે. આવી રીતે તમામ ઠેકાણે સમજી લેવું. જેટલા ઉપવાસ પહેલાં કર્યો હોય, તે ઉપવાસની શક્તિ છે