________________
તપ ચિંતવણીના કાઉસગ્ગ.
૧૧ ડાંસ-મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજ્જાથી હૃદયને આચ્છાદન કરી સ્રીની માફક ઢાંકી રાખે તે સ્તન ઢોષ. ૧૨ શીતાર્દિકના ભયથી સાધ્વીની જેમ અને ધ ઢાંકી રાખે, એટલે સમગ્ર શરીર આચ્છાર્દિત રાખે તે ઉંચતી ઢાષ. ૧૩ આલાવા ગણવાને અર્થે અથવા કાર્યોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલી તથા પાંપણના ચાળા કરે તેમમુદ્દનુજી દ્વેષ. ૧૪ કાગડાની પેરે ડાળા ફેરવે તે વાયર ઢાષ.
(
૧૫ ),
૧૫ પહેરેલા વસ્ત્ર જૂના અથવા પ્રસ્વેદે કરી મલિન થવાના ભયથી કાઠની પરે ગેાપવી રાખે તે વિન્થ ઢાષ.
૧૬ યક્ષાવેશિતની પેઠે માથું ધુણાવે તે ચિત્ત દોષ.
૧૭ મુંગાની પેઠે હુ' હું કરે તે મૂળ દોષ.
૧૮ આલાવા ગણતાં મદિરા પીધેલની પેઠે બડબડાટ કરે તે મિત્રા ઢાય.
૧૯ વાનરની પેઠે આસપાસ જોયા કરે, આપુટ હુલાવે તે મેશ્ય દાષ.
તપ ચિંતવણીના કાઉસ્સગ્ગ,
હું ચેતન ! વીર સ્વામીએ છ માસીને તપ કર્યો, તેવા તપ કરવાના તારા પરિણામ છે પરિણામ નથી, શક્તિ નથી. તેહથી એક ઊણા કરવાના પરિણામ છે? પરિ॰ નથી, શક્તિ નથી. એ ઊણા કરવાના પરિણામ છે ? પરિ॰ નથી, શક્તિ નથી. ત્રણ ઊણુા કરવાના પરિણામ છે? પરિણામ નથી, શક્તિ નથી. ચાર ઊણા કરવાના પરિણામ છે ? પરિ