________________
દેવ વાંદવાની વિધિ.
(૩૭).
નમુત્થણ, અરિહંત, અન્નથ૦ કહી પહેલી થાય કહેવી. પછી લોગસ્સ સલ્વાએ અન્નથ૦ કહી બીજી થાય કહેવી. પછી પુખરવડી સુઅસ અન્નત્થ૦ કહી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણુંવેયાવચ્ચ અન્નત્થ૦ કહી ચોથી થાય કહેવી. ત્યાર બાદ નરુત્થણું કહીને બીજી વાર એ જ પ્રમાણે ચાર થે કહેવી. પછી નમુથુ કહી બે જાવંતિ કહી સ્તવન (ઉવસગ્ગહરં અથવા બીજું) કહેવું, અને જય વીયરાય. અર્ધા (આભવમખંડા સુધી) કહેવા. પછી ખમાસમણ દઈ ત્રીજું ચિત્યવંદન કરી જે કિંચિત્ર નમુત્થણું કહીને જય વીયરાય સંપૂર્ણ કહેવા. ત્યાર પછી વિધિ કરતાં અવિધિ થઈ હોય તેને મિચ્છામિ દુકડે દઈને સવારના દેવવંદનમાં છેવટે સઝાય કહેવી. (બપોરે તથા સાંજે ન કહેવી.) તે સઝાયને માટે એક ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરૂ? ઈછું ” કહી એક નવકાર ગણીને ઉભડક પગે બેસી એક જણ મજિણાણુની સજઝાય કહે. ( ત્યાર પછી નવકાર ન ગણવે.)
મહ જિણાણુની સજઝાય. મન્ડ જિણાણું આણું, મિષ્ઠ પરિહરહ ધરહ સમ્મત્તા છaહઆવસયંમિ, ઉજજુ હાઈ પઈદિવસ છે ૧ ૫વેસુ પિસહવયં, દાણું સીલ તો આ ભાવે આ સજઝાય નમુક્કાર, પરવયારે આ જયણા અ. ર જિણપૂઆ જિણથણણું, ગુરૂથુઆ સાહમિઆણ વછë વવહારસ્સ ય સુદ્ધિ, રહજત્તા તિસ્થજના ય. છે ૩ છે