________________
કામળી તથા અચિત પાણીને કાળ.
( ૪૯ )
ઘમાં સાળા, ગુલા-સાણંદ-મવા જા
जास पसंसइ भयवं, दढवय महावीरो ॥२॥ પિસહ વિધિએ લીધે, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ વિધિ હુએ હેાય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
પછી ખમા દઈ “ઈચ્છા મુહપતિ પડિલેહું? ઈચ્છે ? કહી મુહપત્તિ પડિલેહવી. ત્યારબાદ ખમા દઈ “ઇચ્છા સામાયિક પારૂં? યથાશક્તિ” કહી, ખમા દઈ “ઈચ્છા સામાયિક પાર્ક, તહત્તિ” કહી, ચરવળા ઉપર જમણે હાથ સ્થાપી નવકાર ગણુને સામાઈયવયજુ. કહે. પછી “વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ” કહે.
માથે કામળી નાખવાને કાળ. અષાડ શુદિ ૧૫ થી કાર્તિક શુદિ ૧૪ સુધી સાંજે છે ઘડી દિવસ રહે ત્યાંથી સવારે છ ઘડી દિવસ ચડે ત્યાંસુધી. કાર્તિક શુદિ ૧૫ થી ફાગણ શુદિ ૧૪ સુધી સંધ્યાએ ચાર ઘડી દિવરા બાકી રહે ત્યાંથી સવારે ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી. ફાગણ શુદિ ૧૫ થી અષાડ શુદિ ૧૪ સુધી બે ઘડી દિવસ બાકી રહે ત્યાંથી સવારના બે ઘડી દિવસ ચડે ત્યાં સુધી.
અચિત્ત પાણીને કાળ, અસાડ શુદિ ૧૫ થી કાર્તિક શુદિ ૧૪ સુધી ચુલાથી