________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત.
( ૩૩ )
ગાળ દેવી નહીં, વિકથા કરવી નહીં, પરિનંદા કરવી નહીં, ઇત્યાદિ વચનયોગ સબધી ક્રિયા જો વિપરીત કરવામાં આવે તા તેની વિશેષ લેાયણ આવે છે એમ સમજવું, અને તે ગુરુમહારાજ પાસે પ્રકાશિત કરવું.
૨૬ ઉપધાનમાંથી નીકળ્યા પછી માળા પહેરનારને માળા પરિધાનની વિધિમાં પવેયછું કરવાના નિયમ નથી.
૨૭ ઉપધાન વાંચના નવકાર મંત્રના વિના આપવી. ( શ્રી હીરપ્રશ્ન )
૨૮ શ્રાવક શ્રાવિકાઓને ઉપધાન આદિ નદીમાં ત્રણ નવકારરૂપ જ નંદીસૂત્ર સંભળાવવુ.
૨૯ પૌષધમાં લઘુનીતિ કરીને પછી ઇરિયાવહી કરી ગમણાગમણે અવશ્ય આલેાવવા. ( પ્રાચીન સમાચારી )
૩૦ ૫ંચમી તપ ઉચ્ચરેલ હાય, તેને છક્કીયા ઉપધાનમાં જો અે દિવસે પંચમી આવે તે પંચમીના ઉપવાસ, તથા સાતમે દિવસે અવશ્ય ઉપવાસ કરવાના હાવાથી છઠ્ઠ કરવા પડે; માટે જેને છઠ્ઠું કરવાની શક્તિ ન ઢાય તેમને છઠ્ઠું દિવસે પંચમી ન આવે તેવી રીતે છઢીયા ઉપધાનમાં પ્રવેશ કરાવવા.
૩૧ ઉપધાન તપ પૂર્ણ થયા પછીના પવેયણામાં પણ દિવસ પડે તા દિવસની વૃદ્ધિ થાય.
૩૨ પોષષમાં પડિલેહણા કરી કાો પરિ♠વી ઇરિયાવહી કરી ગમણાગમણે આલેાવવા. ( પ્રાચીન સમાચારી )
૩