________________
( ૩૨ ).
ઉપધાન વિધિ
પણ ભૂલી જાય તે બીજે દિવસે સવારે પણું કર્યા
અગાઉ લે તે તે દિવસ બીજી વાચનામાં ગણી શકાય. ૧૮ ઉપધાનમાંથી નીકળ્યા પછી જે માળા પહેરવામાં આવે
તે માળા પહેરવાના દિવસે ઉપવાસ કરે ૧૯ માળા પહેરાવનારે પણ તે દિવસે ઓછામાં ઓછો એકા
સણાને તપ કરે. ૨૦ સાંજ સવારની પ્રવેદનની ક્રિયામાં, સાંજની પડિલેહણમાં,
થંડિલ-માગું કરવા દેરાસર દર્શન કરવા અથવા સો કદમ ઉપરાંત કોઈ પણ કારણે જવાનું થાય તે ઈરિયાવહી
પડિકમીને ગમણાગમણે આવવા જ જોઈએ. ૨૧ ઉપધાનવાહક સ્ત્રીઓએ માર્ગે ચાલતાં ગીતગાન કરવું
ગ્ય નથી, એમ શ્રી હરિપ્રશ્નમાં કહ્યું છે. ૨૨ નંદી માંડવાની હકીકત શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહેલી છે. ૨૩ ઉપધાનમાં ઉપવાસને દિવસે કલ્યાણક તિથિ આવે, અને
ઉપધાનવાહક કલ્યાણક તપ કરતો હોય તે તે
ઉપવાસથી જ સરે. ૨૪ આલેયણનો ત૫ સ્ત્રી જાતિ અતુસમયમાં કરે તો લેખે
ન લાગે, એમ શ્રી હીરપ્રશ્નમાં કહેલ છે. ૨૫ આયણ જે જે બાબતની ઉપર ગણવામાં આવી છે, તે
બધા કાયયેગને લગતા પ્રકારે છે, પરંતુ ઉપધાનવાહકે મનમાં પણ આહટ્ટદેહ ચિંતવવા નહીં. વળી વચનદ્વારા કોઈને કર્કશ વચન કહેવાં નહીં, કલેશ કરે નહીં, ભૂલ-ચૂકે