________________
( ૧૨ )
ઉપધાન વિધિ. આયણમાં દિવસ શું કારણે પડે? ૧ નવી કે આયંબિલ કરીને ઊઠયા પછી વમન(ઉલટી)
થાય તે. ૨ અન્ન એ ડું મૂકવામાં આવે તે. ૩ નિષિદ્ધ આહાર(સચિત્ત, કાચી વિગય, લીલેરી વિગેરે)નું
ભક્ષણ થાય તે. ૪ પચ્ચખાણ પારવું ભૂલી જવાય તે. ૫ ભેજન કર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તે. ૬ દેરાસર જવું ભૂલી જવાય તે. ૭ દેવ વાંદવા ભૂલી જવાય તે. ૮ રાત્રે (સાંજની વિધિ કર્યા પછી ને સવારની વિધિ કર્યા
અગાઉ) વડી નીતિ કરવા જવું પડે તે. ૯ પિરિસી ભણાવ્યા સિવાય સૂઈ જાય, ઊંઘી જાય ને પિરિસી
ભણાવે જ નહીં તે. ૧૦ મુહપત્તિ ભૂલી જાય ને ૧૦૦ ડગલાં ચાલે તો. ૧૧ મુહપત્તિ ઈ નાખે તે. (ઉપલક્ષણથી બીજા ઉપકરણ | માટે પણ સમજવું.) ૧૨ શ્રાવિકાને જતુ સમયે ૨૪ પ્રહર (ત્રણ દિવસ.) ૧૩ માખી, માકડ, જૂ વિગેરે ત્રસ જીવને પિતાને હાથે વાત
થઈ જાય તે.
દિવસ પડે એટલે ત૫ લેખે લાગે, પણ પૌષધ જાય એટલે તેટલા પૌષધ પાછળથી કરવા પડે. તે પૌષધ જે ઉપધાનની