________________
આલેાયણનાં કારણેા.
( ૨૩ )
સાથે સાથે ભેળા જ થાય તેા આયબિલાદિ તપથી કરી શકાય, પણ ઉપધાનમાંથી નીકળ્યા પછી કરવામાં આવે તે ઉપવાસના તપપૂર્વક જ આઠ પહારના પોષધ કરવા પડે.
આલાયણનાં કારણેા
બીજા શા શા કારણેાથી સામાન્ય આલેાયણુ આવે છે તે આ નીચે બતાવેલ છે.
૧ પડિલેહ્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તા.
૨ મુહપત્તિ ને ચરવળાની આડ પડે તેા.
૩ મેાઢામાંથી એઠું નીકળે તેા.
૪ લુગડાંમાંથી કે શરીર ઉપરથી જૂ અથવા કલેવર નીકળે તા. ૫ નવકારવાળી ગણતાં પડી જાય તે.
૬ સ્થાપનાજી પડી જાય તા.
છ પુરુષના સ્રોને કે સ્રીના પુરુષને સૂંઘટ્ટો થાય તા.
૮ કાજામાંથી જીવનું ક્લેવર નીકળે તા.
૯ પડિલેહણ કરતાં ખેલે તા.
૧૦ નવકારવાળી ગણતાં ખેલે તા.
૧૧ એઠે માઢ મેલે તા.
૧૨ તિયંચના સંઘટ્ટો થાય તા.
૧૩ એકેંદ્રિય( સચિત્ત )ના સંઘટ્ટો થાય તા.
૧૪ દિવસે નિદ્રા લેવે તા.
૧૫ રાત્રે સંથારાપેરિસી ભણાવ્યા પહેલાં નિદ્રા લેવે તેા.