________________
૨૮
• तीर्थस्थापनस्य मुख्यकारणमावेदनम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य"तीर्थप्रवर्तनफलं यत्प्रोक्तं कर्म तीर्थकरनाम। तस्योदयात्कृतार्थो-ऽप्यहस्तीर्थं प्रवर्तयति ।।९।। तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थ-प्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ।।१०।। भावाज्जगद्धितकारित्वशैल्युपपत्तेः, अनपेक्षितप्रयोजनभास्करप्रकाशनादिवदित्याह- “तीर्थप्रवर्तनफलं" इत्यादि । अथवाऽनुत्तरपारमर्पज्ञानबुद्धोतिशेषाद्यप्रमेयार्टिनिःश्रेयसाभ्युदयार्थगमनमपेक्ष्य कृतार्थत्वविशेषणात् अवश्यवेद्यतीर्थकरनामकर्मवेदनाद्यायुष्कतन्तुबन्धादिक्षपणमात्रकार्यशेषापेक्ष्यमकृतार्थतापि स्याद्वादिनो न दोषायेति ।।
अत्राह- संसारान्तर्वर्तिजनसामान्यात् तस्येयं कुतोऽनुत्तरगुणसम्पत्, कृतार्थत्वं वा ?, नहीष्टः सः स्वयम्भूरिति, उच्यते, अनुभावविशेषजनिततारतम्यकुशलाकुशलप्रपञ्चैः कर्मभिरेवापादितप्रकर्ष
- હેમગિરા – કારિકાર્થ:- “તીર્થ પ્રવર્તાવવું એ જે કર્મની ફળશ્રુતિ છે તે કર્મનું નામ શાસ્ત્રમાં તીર્થકર નામ કર્મ કહેવાયું છે. આવા તીર્થકર નામ કર્મના ઉદયથી તીર્થકરો ક્વાર્થ હોવા છતાં તીર્થ પ્રવર્તાવે છે. Rા સૂર્ય જેમ પોતાના સહજ સ્વભાવથી જ લોકમાં પ્રકાશ પાથરે છે તેમ તીર્થંકર પ્રભુ તેમના ખુદના સ્વભાવથી જ સહજ રીતે જીવ લોકમાં જ્ઞાન પ્રકાશ પાથરી તીર્થ પ્રવર્તાવે છે. ૧૦
* ચાદ્વાદષ્ટિએ પ્રભુ અકૃતાર્થ પણ છે . અથવા “કૃતાર્થ વિશેષણનો અર્થ બીજી રીતે સમજવો -- “પ્રાપ્ત કર્યા છે, સર્વ અર્થ જેને એવા” તે આ રીતે કે જેના થકી કોઈ જ્ઞાન કક્ષા ઊંચી નથી તેવા અનુત્તર, પરમકક્ષાવાળા જ્ઞાનને જાણનાર તેમજ પ્રતિહાર્યાદિ અતિશય, અપ્રમેય (અસીમ) ઋદ્ધિવાળા અને પરમ શ્રેયકારી ઉન્નતિના પદને પામનારા આ તીર્થકરો છે. આ કાર્યની અપેક્ષાએ તે કૃતાર્થ છે અને અવશ્ય વેદવા લાયક એવા તીર્થંકર નામાદિ, વેદનીય, આયુષ્ય, ગોત્ર કર્મ રૂપી તાંતણાઓનું બંધન હજુ ક્ષય કરવું બાકી છે. આ “ક્ષયકાર્યની અપેક્ષા એ તીર્થકરો અકૃતાર્થ પણ છે, એમ સ્યાદવાદૃ દૃષ્ટિથી કહેવામાં સ્યાદ્વાદીઓને કોઈ દોષ નથી. આ તીર્થંકર પ્રભુ કઈ રીતે તીર્થ પ્રવર્તન કરે છે તેને દાંત સાથે સમજાવતા ૧૦મી કારિકા કહી છે.
* તીર્થકર પદની પ્રાપ્તિનો સાધનાક્રમ જ પ્રશ્ન :- સંસારમાં વર્તતાં જીવો સામાન્ય કહેવાતાં હોવાથી તેઓમાં આવું વિશિષ્ટ સામર્થ્ય કે અનુત્તર જ્ઞાન કેમ સંભવી શકે ? અથવા તો કૃતાર્થતા કઈ રીતે હોય? આ સામર્થ્ય સ્વયંભૂ એટલે આપમેળે પ્રગટ થયું છે તેમ તો ન કહેવાય ? જો સ્વયંભૂ હોય તો અન્ય જીવોમાં કેમ આ સામર્થ્ય નથી આવતું ?
જવાબ :- પોતાના પ્રભાવ વિશેષથી ઉત્પન્ન કર્યા છે વિભિન્ન કુશળ - અકુશળ (પુણ્ય-પાપ
૬. શનવરિ° ૨.૫ ૨. વોત્તીસં યુદ્ધતિસેસ પૂછત્તા તંગદા.. (વૃદ્ધાક્ષેપ સમવાયા-રૂ૪ તમામ) ગતિશપ = અતિશય રૂ. *તિશયા (ઉંરા) ૪. "નમોહ્ય રા.૬. “વાર્થવિશેષ રા. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩