________________
• निक्षेपचतुष्टयप्रदर्शकसूत्रम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/५
सूत्रम्- नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः।।१-५।। धर्मादिकम् (९-२)। निर्जराया लक्षणं वक्ष्यति, तपसा निर्जरा चेति (९-३), पुनस्तभेदा अनशनादयः (૧-૧૨) મોક્ષ વૃન્નવર્મક્ષયનક્ષ: (૧૦-રૂ), પ્રથમસમર્થસિદ્ધાતિ વિધાનમ્ ||૪||
अत्राह- कथं पुनरमी जीवादयोऽधिगन्तव्या इति ? उच्यते- नामादिभिरनुयोगद्वारैस्तथा प्रत्यक्षानुमानाभ्यां (प्रमाणाभ्यां) नैगमादिभिश्च वस्त्वंशपरिच्छेदिभिर्नयैस्तथा निर्देश-स्वामित्वादिभिः सत्-सङ्ख्या-क्षेत्रादिभिश्च । तत्र कतिभेदा जीवा इति पृष्टे चतुर्भेदताख्यानायाह- इति । अथवाऽभिंधास्यति भवान् उपयोगलक्षणो जीवः (२-८) तत्र किं सर्वो जीव उपयोगलक्षणः ? नेत्याहभावजीव एवोपयोगलक्षण इति । अथ किमन्योऽप्यस्ति यतो भावजीव इति विशेष्यते ? अस्तीत्याह । कतिविध इति चेत्
- હેમગિરા - સુત્રાર્થ - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તેઓ (જીવાદિ તત્ત્વ)નો વાસ થાય છે ૧-૫ | કરે છે અ-સૂટ-૨માં તથા બંધના પ્રકાર પ્રકૃતિ-સ્થિતિ આદિને અ.-૮/સૂ.-૪માં કહેશે. સંવરનું લક્ષણ :- આશ્રવનો નિરોધ તે સંવર અ.-૯/સૂ-૧માં કહેશે. આ જ સંવરનું વિધાન :- ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા આદિ અ.-૯ સૂ.-૨માં કહેશે. નિર્જરાનું લક્ષણ તપથી નિર્જરાનું લક્ષણ - અ-૯/સૂ.-૩માં અને આના ભેદ અનશનાદિ અ.- ૯/સૂ.૯.માં કહેવાશે. મોક્ષનું લક્ષણ :- સમગ્ર કર્મનો નાશ અ.-૧૦/ઝૂ.-૩માં કહેવાશે તથા પ્રથમ સમય સિદ્ધ આદિ વિધાન ત્યાં થશે. II૪ll પાંચમાં સૂત્રની અવતરણિકા.
# તત્ત્વબોધનો ઉપાય " પ્રશ્ન :- કઈ રીતે આ જીવાદિ તત્ત્વોને સમજવા ?
જવાબ :- નામાદિ અનુયોગદ્વાર વડે તથા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણોથી તેમજ વસ્તુ તત્ત્વના અંશનો બોધ કરાવનાર નૈગમાદિ નો વડે તથા નિર્દેશ, સ્વામિત્વ વગેરેથી અને સત્ - સંખ્યા, ક્ષેત્રાદિ વડે આ જીવાદિ તત્ત્વોને જાણવા. તેમાં જીવના ભેદો કેટલા ? એ પ્રશ્નના જવાબમાં ચાર ભેદ જણાવતાં (આ પાંચમા સૂત્રમાં) કહે છે.
અથવા પદથી ટીકાકાર ભાષ્યની બીજી રીતે અવતરણિકા કરતા સવાલ-જવાબ કરે છે. સવાલઃ- તમે જે અ-૨,સૂ.-૮માં “જીવ એ ઉપયોગ લક્ષણવાળો છે તે કહેવાના છો તો શું સર્વ જીવ ઉપયોગ લક્ષણવાળા છે? જવાબ :- ના, માત્ર ભાવજીવ જ ઉપયોગ લક્ષણ રૂપ છે.
પ્રશ્ન :- તો શું જીવના અન્ય પ્રકાર પણ છે કે જેથી ભાવજીવ જ આ લક્ષણવાળો હોય તેમ કહ્યું? ઉત્તર :- હા, જીવના અન્ય ભેદ છે. પ્રશ્ન :- તો તે કેટલા પ્રકારે છે તે કહો?
૨. વિશ્વેત કુ.(મઉં)!