________________
३२४
• द्वि-बहुवचनान्तविकल्पा • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ नोअजीवौ ४, तथा च द्वि बहुवचनेनापि चत्वार एव, जीवाः १ नोजीवाः २ अजीवाः ३ नोअजीवा ४ नेयाः, एकवचनप्रतिपत्त्येव, केवलं तु द्विवचन बहुवचनं वा विशेष इत्येतदाह- एवं जीवी जीवा इति । इतिशब्द आद्यार्थे, द्वित्वबहुत्वाकारितेषु द्विवचन-बहुवचनाभ्यामुच्चारितेपु एवमेवाभ्युपगमो नैगमादीनाम् ।।
अर्थतांच॑त्वारो विकल्पान् सङ्ग्रहनयः कथमभ्युपैतीति ? । उच्यते- सर्वसङ्ग्रहेणेत्यादि । सर्वसङ्ग्रहेण सामान्यवस्तुग्राहिणा एकवचन-द्विवचनान्ता विकल्पा नाभ्युपगम्यन्ते, तांश्च विकल्पान् दर्शयतिजीवो नोजीव इत्यादिना। एकद्विवचनान्तेपूच्चरितेषु शून्यं भवतीति, नास्यैवं काचित् प्रतिपत्तिरस्तीत्यर्थः । कस्मानास्तीति चेत् ? उच्यते- एष हीत्यादि । एपः सङ्ग्रहो यस्मात् सङ्ख्याया जीवगताया आनन्त्यं प्रतिपद्यते, जीवानां पञ्चगतिवर्तिनां बहुत्वमेवेतिकृत्वा बहुवचनान्तानेव विकल्पान् समाश्रयते । अयं विशपोऽनेन प्रतिपन्नो देशसङ्ग्रह व्यवहारादिभ्यः, भावना तु तद्वदेव, जीवा इत्युक्ते पञ्चस्वपि गतिपु वर्तमानानाश्रयति, नोजीवा इत्यजीवास्तेषां च देश-प्रदेशानिति, अजीवा इति तु अजीवद्रव्याणि पुद्गला इति, नोअजीवा इति जीवानेव तेषां च देश-प्रदेशानिति । अस्यैव
- હેમગિરા - તથા ૧. ઘણા જીવો, ૨. ઘણા નોજીવો, ૩. ઘણા અજીવો, ૪. ઘણા નોઅજીવો. આ નયો વસ્તુને એકવચનાત્મક તો માને જ છે પણ વિશેષમાં દ્વિવચન અને બહુવચનાત્મક પણ માને છે તેથી ભાષ્યમાં દ્વિવચન અને બહુવચનનો ઉલ્લેખ છે. “ત્તિ' શબ્દ એકવચન રુપ જે આદ્ય વિકલ્પો(નીવઃ સનીવઃ આદિ) છે તેનો સૂચક છે. જેમ આ એકવચનના વિલ્પો નૈગમાદિ નયો સ્વીકારે છે તેમ દ્વિવચન અને બહુવચનના વિકલ્પો પણ ગ્રહણ કરે.
સંગ્રહનયને બહુવચન જ માન્ય # પ્રશ્ન :- આ ચારે વિકલ્પોને સર્વસંગ્રાહી સંગ્રહનય કઈ રીતે માને છે ?
જવાબ :- સામાન્ય-વસ્તુ ગ્રાહી સર્વસંગ્રહનયને એકવચન અને દ્વિવચનના વિકલ્પો માન્ય નથી. તે વિકલ્પોને ની: નોની ઇત્યાદિ પદોથી ભાષ્યમાં જણાવ્યા છે આ નયનું એમ કહેવું છે કે “એક કે બે જીવો” એવી કોઈ પ્રતીતિ ન થતી હોવાથી એકવચન અને દ્વિવચનાન્ત વિકલ્પો શુન્ય છે. અર્થાત્ આ સંગ્રહનય આ વિકલ્પોમાંથી કોઈને પણ સ્વીકારતો નથી.
પ્રશ્ન :- એક કે દ્વિવચનાંત જીવોની પ્રતીતિ શા કારણે થતી નથી ?
જવાબ :- આ નય પાંચે ગતિમાં રહેનારા જીવોની અનંત સંખ્યાના આધારે તેમાં બહુત (બહુવચન)નો જ વ્યવહાર (વિકલ્પ) કરે છે. તેથી એક કે બે જીવોની પ્રતીતિ થતી નથી. દેશ સંગ્રહ અને વ્યવહાર આદિ છે નયો કરતાં સર્વસંગ્રહ નવમાં આ વિશેષ માન્યતા છે. બીજી બધી ભાવના પૂર્વની જેમ જ સમજી લેવી – ‘જીવો” આ પ્રમાણે કહેતાં પાંચે ગતિમાં રહેનાર જીવો. “નોજીવો” એમ કહેતાં અજીવો અને તેના દેશ, પ્રદેશ તથા “અજીવો” કહેતાં અજીવ દ્રવ્યરુપ પુદ્ગલો અને ૨. “તબ્ધતુરો મુ. ( મે,મ) I