Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 421
________________ જરા થોભો परिशिष्ट-१ (ભૂમિકા + હેમગિરાની અનુપ્રેક્ષા) ૧. આત્મિક સુખની સાત વિશેષતાની સમજ આપો. ૨. સિદ્ધાંતમાં પ્રિય એવા મોક્ષ અને તેમાં હિતકારી એવા પ્રાસંગિક સુખો નિશ્ચયથી કેવી રીતે સિદ્ધ થાય છે ? ૩. પ્રભુ પૂજાની ફળશ્રુતિ શું છે ? ૪. કઈ અપેક્ષાએ તીર્થકરો કૃતાર્થ-અકૃતાર્થ છે ? ૫. ઉમાસ્વાતિજી મહારાજ ક્યારે થયો ? ૬. મોક્ષમાર્ગનું સ્વરૂપ સામાન્યથી જણાવો. ૭. સમ્યગુ દર્શનાદિ ત્રણે મળી મુક્તિસાધક કેવી રીતે બને તે ઉદાહરણ સહિત સમજાવો. ૮. ઓઘજ્ઞાન ભેદસહિત સમજાવો. ૯. અનાદિકાળથી કર્મબંધ થાય છે તે સિદ્ધ કરો. (ખાલી જગ્યા પૂરા.) ૧. સક્રિયાની પ્રવૃત્તિ અને અસત્ ક્રિયાની નિવૃત્તિ તે ............. જાણવું. ૨. સિદ્ધસેનીય ટીકા .............. શ્લોક પ્રમાણ છે. ૩. જ્ઞાનનો સ્વભાવ .......... નો છે. ૪. કાર્ય નિષ્પન્ન થયે છતે જે વિસર્જન કરાય તે ... કહેવાય છે. , ૫. જ્ઞાનાદિ ગુણોને ઉપઘાત કરનાર કર્મ ......... છે. ૬. જીવ ...... અવસ્થામાં ગ્રંથિભેદ કરે છે. (હા/નામાં જવાબ આપો.) , ૧. સમ્યકત્વીને ઓઘજ્ઞાન હોય ? ૨. અનાદિસિદ્ધ એવા આકાશાદિ તત્ત્વોને પણ ઈશ્વર ન બનાવી શકે એ વાત સાચી ? ૩. જીવતત્ત્વમાં દ્રવ્યનિક્ષેપની સિદ્ધિ થઈ શકે ? ૪. શું ‘દ્રવ્ય-દ્રવ્ય વિકલ્પનું શૂન્ય છે? ૫. પ્રમાણ અને નય વચ્ચે ભેદ-ભેદ છે ? ૬. સંસારી આત્માને વિભુ સર્વવ્યાપી કહી શકાય ખરા ? ૭. વિવિધ દર્શનોમાં પ્રમાણ સરખા છે ? ૮. ગંધહસ્તી મહાભાષ્ય આ ટીકાને કહેવાય છે ?

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462