Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 462
________________ મુખપૃષ્ઠ પરિશ્ય जैनेन्द्रशासनसमुद्रमनन्तरत्न मालोड्य भव्यजनतोषविधायि येन / रत्नत्रयं गुरुसमुद्धृतमिद्धबुद्धया, तत्त्वार्थसङ्ग्रहकृते प्रणमामि तस्मै // 1 // - श्रीसिद्धसेनगणिप्रणीततत्त्वार्थटीकागत-मगलश्लोकः વિશ્વકલ્યાણકર આ જિનશાસન અનંત અને અક્ષય શ્રતનો સાગર છે, જેમાં ચિંતામણિ રત્નથી પણ ચઢિયાતા અનેક સિદ્ધાંત રત્નો ભરેલા છે. આ સ્યાદ્વાદા અને અનેકાંતવાદમય શ્રુતસાગરનુ વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ પોતાના તેજસ્વી બુદ્ધિરૂપી રવૈયા વડે મંથન કરી = વલોવી તેમાંથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોનું ઉદ્ધરણ કરી આ તવાર્થાધિગમસૂત્ર રૂપી ગાગરમાં ભરી દીધા છે. આ રત્નત્રય જ મોક્ષમાં લઈ જનારો રાજમાર્ગ છે તો ચાલો ! મોક્ષમાર્ગને પામવા આ સૂત્રનો સ્વાધ્યાય કરીએ....

Loading...

Page Navigation
1 ... 460 461 462