Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

View full book text
Previous | Next

Page 416
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • જ્ઞાને નવિવાર: • ऋजुसूत्रः षट् श्रयते, मतेः श्रुतोपग्रहादनन्यत्वात्। श्रुत-केवले तु शब्दः, श्रयते नान्यच्छ्रुताङ्गत्वात् ।।३।। मिथ्यादृष्ट्यज्ञाने, न श्रयते नास्य कश्चिदज्ञोऽस्ति । ज्ञस्वाभाव्याज्जीवो, मिथ्यादृष्टिर्न चाय॒ज्ञः ।।४।। ऋजुसूत्र उक्तस्वरूपः षट् मतिमत्यज्ञानरहितानि श्रुतादीनि श्रयते, मतिं तु सविपर्यासां न श्रयते, अतः श्रुतस्य ग्रन्थारूषितस्य उपग्रहत्वात् उपकारकत्वाद् उक्तेन विधिना, ततश्च श्रुतादयनन्या मतिरतोऽनन्यत्वान्नाश्रयते । शब्दस्तु श्रुतज्ञान-केवलज्ञाने श्रयते, नान्यत्, किं कारणम् ? श्रुताङ्गत्वात्= श्रुतस्य प्रतिविशिष्टबलाधानहेतुत्वादुक्तेन विधिना, शब्द एव नयः ।।३।. मिथ्यादृष्ट्यज्ञाने, मिथ्यादृष्टिमअज्ञानं च-अपरिच्छेदात्मकं न श्रयते, किं कारणम् ? यतो नास्य कश्चिदज्ञोऽस्ति नास्त्यस्य कश्चिदज्ञः शब्दस्य मतेन कश्चित प्राणी किं कारणमिति चेत् ? उच्यते- ज्ञस्वाभाव्यात सर्वप्राणिनां ज्ञातृस्वरूपत्वाज्जीवो मिथ्यादृष्टिर्नास्ति न चाप्यज्ञोऽस्ति ।।४ ।। – હેમગિરા - ભાષ્યાર્થ:- આ ઋજુસૂત્ર (મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન સિવાયના) “'નો જ આશ્રય કરે છે કારણ કે મતિજ્ઞાનએ શ્રુતજ્ઞાન થકી ઉપકૃત થઈને જ વિષયને જાણી શકે છે તેથી એ શ્રુત જ્ઞાનથી અનન્ય (અભિન્ન) છે. શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને ગ્રહણ કરે છે. કારણ કે આ સિવાયના અન્ય જ્ઞાનો આ નયના મતે શ્રુત જ્ઞાનમાં જ અંતર્ગત છે. ૩ વળી શબ્દનય મિથ્યાષ્ટિ અને અજ્ઞાન આ બંનેનો સ્વીકાર ન કરે, કારણ કે જીવ માત્ર “જ્ઞ”સ્વભાવવાળો હોવાથી કોઈ જીવ મિથ્યાષ્ટિ અને અજ્ઞ પણ ન જ હોયll ૪// જવાબ :- અરિહંત પ્રભુએ કહેલા તત્ત્વોની શ્રદ્ધાવાળા સમ્યગૃષ્ટિઓને ઈન્દ્રિયજ અને અનિન્દ્રિયજ સર્વજ્ઞાન એ જ્ઞાનરૂપ છે. અને મિથ્યાદષ્ટિને સર્વ વિપર્યાસ' રુપ છે. / ૨ / કાજુસૂત્ર અને શબ્દની માન્યતાનો વિહંગાવલોકન . . પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળો ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન સિવાયના ૪ જ્ઞાન અને ૨ અજ્ઞાન કુલ ૧૬'ને સ્વીકારે. સવિપર્યાસ મતિજ્ઞાન અને માન્ય નથી. કારણ પૂર્વે કહેલ વિધિ મુજબ મતિજ્ઞાનથી વિચારેલા અર્થમાં શ્રુતજ્ઞાન એ ઉપકારક બને છે. તેથી મતિએ શ્રુત કરતાં અન્ય નથી. પણ અનન્ય છે. શબ્દનય શ્રત અને કેવળજ્ઞાનને માન્ય રાખે છે. કારણ કે દરેક જ્ઞાનના વિષયને જાણવા માટે પૂર્વોક્તવિધિ મુજબ પ્રતિવિશિષ્ટ બળનું આધાન આ શ્રુત થકી જ થાય છે તેથી આ વિશિષ્ટ હેતુ રૂપ છે અને તેમ હોવાથી સર્વ જ્ઞાનો આના જ એક અંગ રૂપે જાણવા. શબ્દ (શ્રુત) એ જ નય તે શબ્દ નય. અર્થાત્ શ્રત એ પ્રધાન અંગ છે. (કેવળજ્ઞાન એ સર્વ અર્થનો પરિચ્છેદક છે તેથી પ્રધાન માની અલગ ભેદ માન્યો છે આ વાત પૂર્વે કહી દીધી છે તે અહીં પણ સમજવી.) Ila || મિથ્યાદષ્ટિ અને અબોધાત્મક અજ્ઞાનનો આશ્રય આ શબ્દનય નથી કરતા કારણ કે આના મતે કોઈ પ્રાણી અજ્ઞ નથી. આનું કારણ એ છે કે દરેક જીવ જ્ઞાન સ્વભાવવાળા છે. તેથી મિથ્યાષ્ટિ અને અજ્ઞ જીવ પણ કોઈ નથી../૪ો. ૧. રાત્તિ મુ.(A) | ૨. શ્ચિાદૃરમ્ (મ) I

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462