Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst
________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• नयबोधफलम्. न सम्पतन्ति, यदि सम्पतेयुर्जनशासनवत् तान्यपि निरवद्यानि मतानि स्युः, नैव तत् तथा, एतदाहलौकिकविषयातीता: लौकिकानां वैशेषिकादीनां विषया: शास्त्राणि तान्यतीताः=अतिक्रान्ताः, न सन्ति તિષ્યિત્વર્થઃ|
अथ यथा ते वैशेपिकादयो नालोचयन्त्येभिर्वस्तु तथाऽत्रापि किमाश्रयते उत नेति ? उच्यतेन तथा नालोचनीयं वस्तु, किन्त्वालोचनीयमेवेति, एतदाह- तत्त्वज्ञानार्थमधिगम्या तत्त्वं सद्रूपं =सर्वदोपरहितं यज्ज्ञानं तत् तत्त्वज्ञानं तत्त्वज्ञानाय=तत्त्वज्ञानार्थं तत्त्वज्ञानप्रयोजनार्थम् अधिगम्या: ज्ञेयाः। एतत् कथयति समस्तनयसामग्र्या आलोच्यमानं वस्तु सुधियां प्रीतिमाधिनोति, अन्यथा यर्थावद्वस्तु संवादो दुःखेनापाद्येत, यत एकनयमतावलम्विनां वस्तुस्वरूपसम्पादने सामर्थ्याभावात् समग्र्यो तु नयविचारणया वस्तुस्वरूपप्रतिपादनं सुकरमवगतस्याद्वादसद्भावैरिति । ।५ ।।३५ ।। ग्रन्थाग्रमङ्कतः ४३५९ इति श्रीतत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे भाप्यानुसारिण्यां तत्त्वार्थटीकायां प्रथमोऽध्यायः ।।१।।
|| તિ પ્રથમૌSધ્યાયઃTI
– હેમગિરા - (જિનપ્રવચનમાં) પણ તત્ત્વને વિશે આ નવો વડે વિચારણા કરવી કે નહીં ?
સમાધાન :- વિચારણા ન કરવી એવું નહીં, અર્થાત્ અવશ્ય વિચારણા કરવી જ કારણ કે તત્ત્વ=સરૂપ સર્વ દોષથી રહિત એવા તત્ત્વજ્ઞાનના પ્રયોજનને પુરું પાડવા નયો (નયયુક્ત સર્વ પદાર્થ) જાણવા જરૂરી છે. આશય એ છે કે સમસ્ત નય રુપ સામગ્રીથી વિચારતાં જ વસ્તુ પ્રત્યે બુદ્ધિમાનોને આદર પ્રીતિ થાય છે. અન્યથા (જો સર્વ નયથી ન વિચારાય તો) તથ્ય વસ્તુની સમજણ દુઃખેથી પ્રાપ્ત થાય. કારણ કે એક નવાવલંબી-જનોમાં યથાવત વસ્તુ સ્વરૂપને કહેવાનું સામર્થ્ય નથી જ હોતું. જ્યારે સર્વ નયોથી વિચારણા કરતા સ્યાદ્વાદનો સદ્ભાવ હોવાથી વસ્તુ સ્વરૂપનું વિશદ-વિસ્તૃત વિવેચન શક્ય છે. અને તેથી તત્ત્વનો બોધ સુકર અને સુગમ બને છે. //પા.
આ પ્રમાણે અહપ્રવચનના સંગ્રહ રુપ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં ભાષ્યાનુસારી તત્ત્વાર્થ ટીકાને વિશે પ્રથમ અધ્યાયનું ગુજરાતી અનુવાદ (હમગિરા) પરમપૂજય શાસનપ્રભાવક ભોપાલતીર્થોદ્ધારક, શ્રી પંચજિનેશ્વર કૈવલ્યધામતીર્થ પ્રેરક, ગિરિવિહાર સંસ્થામાર્ગદર્શક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિ ઉદયપ્રભવિજય દ્વારા દેવ-ગુરુ-ધર્મ કૃપાથી સહર્ષ સંપન્ન થયેલ છે. જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્
શ્રાવણ વદ-૫, વિ.સં. ૨૦૬૧ ન્યા મલતુ શ્રીસદ્દસ્ય ||
નવરંગપુરા (અમદાવાદ) | શિવમસ્તુ સર્વનતિઃ |
૨. યથાવસ્તુ મુ (માં તું). ૨. સમય નય : (G) I
Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462