________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• परसङ्ग्रहो बहुवचनान्तमेवेच्छति •
३२५
ભાવ- • शेषास्तु- नयाः जात्यपेक्षमेकस्मिन् बहुवचनत्वम्, बहुषु च बहुवचनं सर्वाकारितग्राहिण इति । बहुवचनान्ता प्रतिपत्तिः, शेषास्तु नैगमादयो नया एक द्वि-बहुवचनान्तानप्याश्रयन्ति एतान् विकल्पान्, यदा च जीवशब्दस्य एकोऽर्थो वाच्यो भवति तदैकत्वादेक वचनम्, यदापि च सामान्यं वाच्यं तदापि चैकत्वात् एकवचनप्राप्तौ सत्यां बहुवचनमन्विच्छन्ति नैगमादयः । कथमिति चेत् ?
उच्यते— जात्यपेक्षं जातिः = सामान्यरूपमपेक्षते यत् तज्जात्यपेक्षं बहुवचनम्, एकस्मिन्नपि पदार्थेऽभिधेये “जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्याम्” (पा.१/२/५८) इत्येनेन लक्षणेन ।
यदा पुनर्बहव एव अभिधेया जीवशब्दस्य प्राणिनस्तदा नैव बहुवचनं “जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्याम्” उत्पादयन्ति, किन्तु लक्षणान्तरेण, तल्लक्षणं दर्शयति- “बहुषु चैव बहुवचनं भवति” (१/४/२१) इत्यनेन, अतः सङ्ग्रहो बहुवचनान्तानेव विकल्पानाश्रयति, शेपास्तु नया एकवचनबहुवचनान्तानप्याश्रयन्तीत्येतदाह - सर्वाकारितग्राहिण इति । सर्ववचनैरेकवचनादिभिराकारितान् → હેમગિરા -
ભાષ્યાર્થ :- જ્યારે શેષ નયો વસ્તુની ભિન્ન જાતિઓને આશ્રયી એકમાં બહુવચન' અને ‘અનેકમાં બહુવચન’ આ રીતે સર્વ વચનો વડે કરતાં વિકલ્પોનાં ગ્રાહી છે.
‘‘નોઅજીવો’” કહેતાં જીવો અને તેના દેશ, પ્રદેશો. આ સર્વ સંગ્રહનય જ બહુવચનને માન્ય રાખે છે. જ્યારે અન્ય નયો એક, દ્વિ, બહુવચન એમ ત્રણે વિકલ્પોને માન્ય રાખે છે. જેમ કે જ્યારે જીવ શબ્દથી કોઈ એક જ અર્થ વાચ્ય હોય છે. ત્યારે એકત્વ હોવાથી એક વચન માને. અને જ્યારે (જીવથી) સામાન્ય (જીવત્વજાતિ)ની વિવક્ષા હોય ત્યારે એકત્વના લીધે એકવચનની પ્રાપ્તિ થવા છતાં પણ નૈગમ આદિ નયો ‘બહુવચન’નો સ્વીકાર કરે છે.
સંગ્રહનય
* જાતિરુપ એકવચનથી વિવક્ષિત બહુવચન અમાન્ય પ્રશ્ન :- કઈ રીતે બહુવચનને માને ?
જવાબ :- સર્વવિશેષોમાં અનુગત સામાન્ય રુપ જાતિની અપેક્ષાએ બહુવચનને માને. અન્યતર (કોઈપણ) જાતિ ગર્ભિત નામ જો એકવચનમાં હોય તો પણ તે વિશે બહુવચન અર્થ કરવો.’’ એ પાણીની વ્યાકરણના ૧/૨/૫૮ સૂત્રથી અહીં બહુવચનનો અર્થ કર્યો છે. પરંતુ જ્યારે જીવ શબ્દના અભિધેય પ્રાણીઓ ઘણા હોય ત્યારે આ સૂત્રથી બહુવચન ન કરવું. પરંતુ લક્ષણાન્તરથી કરવું. તે લક્ષણને કહે છે. → “બહુમાં બહુવચન પ્રયોગ જ થાય છે’’ આ ૧/૪/૨૧ સૂત્રને ધ્યાનમાં લઇ સંગ્રહ નય બહુવચનના વિકલ્પોને જ સ્વીકારે. શેષ નયો એક વચનનાંત અને બહુવચનાંત બન્ને વિકલ્પોના ગ્રાહક છે...
-
તેથી ભાષ્યમાં ‘સર્વરિતપ્રાપ્તિન' પદ છે. અર્થાત્ એકવચનાંત આદિ સર્વ વચનો વડે કરાતા વિકલ્પોને સંગ્રહ સિવાયના સર્વ નયો આશ્રય કરે છે. હવે ગ્રંથનો ગૌરવ ન થાઓ તે માટે એક સ્થાને જ સર્વ વિકલ્પોને જણાવ્યાં છે આનાથી જ અન્યત્ર પણ સુખપૂર્વક શિષ્યો સમજી જશે. આજ હકીકતની ભલામણ કરતાં ‘ભાષ્ય’માં ‘રૂં સર્વમાવેલુ' પદ મૂકીને એમ કહ્યું છે કે જે રીતે
છુ. "રુપતામ" મુ (ä,માં) ।