________________
૮
अपमानम्
દ્રવ્ય-પર્યાયાર્થિનવિમાન
तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भावजीव इति, भावः प्रमत्तदोषमर्षणादेः, तथा “अन्नत्थ वंजणे निवडियंमि जो खलु मणोगओ भावो। तत्थ उ मणं पमाणं न पमाणं वंजणच्छलणा ।।” (विशेषावश्यकभाष्य गा.२५४५) इत्यादि। अत्र चाद्या नामदयस्त्रयो विकल्पाः द्रव्यास्तिकस्य, तथा तथा सर्वार्थत्वात्, पाश्चात्यः पर्यायनयस्य तथापरिणतिविज्ञानाभ्यामिति ।
अथवाऽस्मिन्नेव शरीरे य आत्मा तत्रैव ते नामादयश्चत्वारो नियुज्यन्ते, योऽयमस्मिन्नात्मनि जीव इति ध्वनिः प्रवर्तते एष नामजीवः, तस्यैव य आकारो हस्ताद्यवयवसन्निवेशादिः स स्थाप
- હેમગિરા - પણ લોકો ભાવથી નમસ્કાર કરે છે.
ઉપયોગ અને ક્રિયામાં પણ દ્રવ્યની પરિભાષા સમજવી તે આ રીતે કે જ્યારે જે દ્રવ્ય (પદાર્થ) વર્તમાનકાળમાં તેના ઉપયોગમાં કે ક્રિયામાં પ્રવૃત્ત નથી છતાં અતીતમાં વર્તતા હતા અથવા અનાગત કાળમાં વર્તશે તેની અપેક્ષાએ વર્તમાનમાં અપ્રવૃત્ત પદાર્થમાં પણ તે જ આ છે એવો અધ્યવસાય જેના માટે થાય તે ‘દ્રવ્ય છે જેમ કે ૧. “સૂતેલો ચિત્રકાર'. સૂતેલો ચિત્રકાર ચિત્ર બનાવવાની ક્રિયા કરતો નથી, છતાં સૂતા પહેલા અને પછી તે કરનાર છે તે અપેક્ષાએ “આ ચિત્રકાર છે તેવા અધ્યવસાય સૂતેલામાં પણ થાય છે. તેમજ ૨. “ધીનો ઘડો’ હાલ જે ઘડામાં ઘી નથી પણ અવાર-નવાર તે ઘડો ઘી માટે વપરાતો હોય તો “ધીનો ઘડો' એવો વ્યવહાર થાય છે. એ જ રીતે ૩. જે તીર્થંકર થશે” તેને નમું છું. ૪.“ચઉવીસ જિનને હું નમું છું ઈત્યાદિ પ્રયોગો દ્રવ્ય તીર્થકરને આશ્રયી છે. અહીં ભૂત કે ભાવિ અંગેના પર્યાયના અધ્યવસાયો થાય છે તેથી દ્રવ્યચિત્રકાર, દ્રવ્યઘટ, દ્રવ્યતીર્થકર તરીકે કહેવાય છે.
(૪) ભાવ જીવ :- ઉપરોક્ત દ્રવ્યજીવમાં જ્યારે જ્ઞાનાદિ ગુણથી યુક્ત તરીકેની વિવક્ષા કરીએ ત્યારે “ભાવજીવ” કહેવાય. (આ નિપામાં ટીકાકારે અમુક વિશિષ્ટભવિ જીવની વિવફા કરી છે. અને તેને જ સ્પષ્ટ કરવા આ મુજબ વ્યાખ્યા કરી છે કે-+)
ૐ મનોગત ભાવ જ પ્રમાણ ૪ ભાવ એટલે, પ્રમાદદોષનું મર્ષણ અર્થાતુ પ્રમાદાદિ દોષોને ચિંતવી, ત્યાગ કરી યથાયોગ્ય ઉપયોગપૂર્વક પ્રસ્તુત પ્રવૃત્તિમાં રહેવું. આ ચારે નિક્ષેપાઓમાં મનોગતભાવ પ્રમાણ છે દા.ત. નામનિક્ષેપામાં સમજીએ –+ દા.ત. ગૌતમસ્વામી ગણધરને મગજમાં રાખી “ગૌતમ” એવુ નામ સ્મરણ (નિક્ષેપ) કરે તો તેને અનુરૂપ જ પુણ્યબંધાદિ થાય નહી કે ગૌતમબદ્ધ કે અક્ષપાદ ગૌતમ અનુરૂપ. એ જ રીતે સ્થાપનાદિ નિક્ષેપોમાંય સમજી લેવું. આગમોમાં ય કહ્યું છે કે - શબ્દ અન્ય બોલાય પણ મનનો પરિણામ = ભાવ અન્ય હોય તો ત્યાં મનોગત ભાવ જ પ્રમાણ છે બોલાતા શબ્દો નહીં. શબ્દ તો એક બહાનું (નિમિત્ત) માત્ર છે.” (વિશેષાવશ્યક ભાષ્ય૨૫૪૫.) અહીં ચાર નિક્ષેપાઓમાંથી નામાદિ ત્રણ નિક્ષેપા દ્રવ્યાસ્તિકનયના જાણવા કારણ કે દ્રવ્યાસ્તિકનય એ નામ, સ્થાપના આદિ રૂપ સર્વવિષયોને પોત-પોતાના વિષય બનાવે છે. તથા છેલ્લો ભાવનિક્ષેપ એ પર્યાયનયનો સમજવો. આ પર્યાયનય પરિણતિ અને વિજ્ઞાન આમ બે
૨. “જે માત્મ* મ.સં. ૨. “એકાસણા'નું પચ્ચખાણ કરવાના આશયવાળાએ ભૂલથી આયંબિલનું પચ્ચખાણ માંગતા ગુરૂએ સામાન્યથી આયંબિલનું પચ્ચકખાણ આપ્યું હોય તો પણ શિષ્યના મનોગત ભાવ એકાસણાના હોવાથી તે એકાસણું કરી શકે.