________________
२४० •वर्धमानावधिज्ञानस्वरूपकथनम्.
तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ भा० वर्धमानकं यदगुलस्यासंख्येयभागादिषूत्पन्नं वर्धते आसर्वलोकात् । अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत् ।।। सर्वासु दिक्षु छिन्ना इन्धनं पलालादि तस्योपादानं-प्रक्षेपः तस्य सन्ततिर्नैरन्तर्येण प्रक्षेपः, सा विशेष्यते परिच्छिन्नेति, नातः परमिन्धनप्रक्षेपः अतः परिच्छिन्ना इन्धनोपादानसन्ततिः, एतदुभयं पुनरपि शिखाया विशेषणम्, परिच्छिन्ना इन्धनोपादानसन्ततिर्यस्यामग्निशिखायां सा परिच्छिन्नेन्धनोपादान सन्ततिः, अग्नेः शिखा अग्निशिखा, परिच्छिन्नेन्धनोपादानसन्ततिश्चासौ अग्निशिखा च , परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखा तया तुल्यमेतद्धीयमानमवधिज्ञानं, यथाऽपनीतेन्धनाऽग्निज्वाला नाशमाशु प्रतिपद्यते तद्वदेतदपीति ।
वर्धमानकं यदमुलासङ्ख्येयभागादिषु अङ्गुलस्यासंख्येयभागमात्रे क्षेत्रे ततोऽङ्गुलमात्रे ततो रत्निमात्रे इत्यादिषूत्पन्नं तावद् वर्धते यावत् सर्वलोको धर्माधर्मद्रव्यद्वयपरिच्छिन्नो व्याप्तो भवति तंदा आसर्वलोकात्, कथमिव वर्धते अत आह- अधरोत्तरेत्यादि। अधरः अधोवर्ती उत्तर:=उपरिवर्ती तावेवारणी ताभ्यामधरोत्तरारणिभ्यां निर्मथनं संघर्पणं तेन निष्पन्नः उद्भूतः, तदेवमुत्पन्नोऽवधिवृद्धिमधि
- હેમગિરા – ભાષ્યાર્થ:- ૪. વર્ધમાનક અવધિજ્ઞાન -- અંગુલના અસંખ્યાતમા ભાગાદિ વિશે ઉત્પન્ન થતું આ અવધિ સર્વલોક સુધી વૃદ્ધિને પામે. બે અરણિ કાષ્ટને ઉપર નીચે ઘસવામાં આવે તો જેમ ધીમે ધીમે ક્રમશઃ અગ્નિ પ્રજ્વળે અને તે અગ્નિમાં સૂકાં છાણ-કાષ્ટ આદિનો પ્રક્ષેપ કરાય તો જેમ તે વધે. તે રીતે આ વર્ધમાનક અવધિજ્ઞાન પણ વધતું જાય છે. થઈ રહ્યો છે એવી વળી પરિચ્છિન્ની - હવે પછી તે કાષ્ટાદિ નાંખવાના પરિચ્છિન્ન (= બંધ થઈ ગયા) છે જેમાં એવી અગ્નિના શિખા જેવું આ હીયમાન અવધિજ્ઞાન હોય છે. (‘નરાવા' પદમાં ષષ્ઠિતપુરુષ સમાસ જાણવો. અને તેના બે વિશેષણોમાં બહુવ્રીહિસમાસ જાણવો અને ત્યારબાદ આખા વાક્યમાં કર્મધારય સમાસ થએલ જાણવો.) જેમ બળતણ વિનાની અગ્નિજવાળા શીધ્ર ઓલવાઈ જાય છે. તેવી રીતે હીયમાનક અવધિજ્ઞાન ક્રમશઃ ઓલવાઈ જાય છે. હવે વર્ધમાનક અવધિજ્ઞાનનું સ્વરુપ કહેવાય છે ?
# વર્ધમાન અવધિજ્ઞાન ક્ષ પહેલા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું પછી અંગુલ જેટલું, પછી વેત જેટલુ ઉત્પન્ન થતું અવધિ ક્રમશઃ વધતા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયયુક્ત આ સમગ્ર લોકમાં વ્યાપી બને છે આ કઈ રીતે વધે છે. તેને સમજાવતું એક લૌકિક દૃષ્ટાંત :- ઉપર નીચે રહેલા અરણિ કાષ્ટના ઘર્ષણથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થયેલ આ સામાન્ય અગ્નિ સૂકાં છાણાદિ વડે વૃદ્ધિને પામે છે, વળી એ આગમાં ઇંધન, પલાલાદિ ઘાસોની રાશિને જેમ જેમ નંખાય તેમ તેમ તે વધતી ૨. “નોસન્નપાત્ત પB.ત્તિ. -.-. Uતવિહિનતો પટો મુકતો ન કૃદ: (માં) રૂ. “વૃદ્ધિ જીતિ મુ (, મr) | *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ,૩૮