________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• નયવાવે ન વિપ્રતિપત્તિઃ ૦
३१३
भाष्य--यथा वा प्रत्यक्षानुमानोपमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थः प्रमीयते, स्वविषयनियमात्, न चता विप्रतिपत्तयो भवन्ति, तद्वन्नयवादा इति । ।
गा.५९०) इत्यादि। श्रुतज्ञानिनोऽपि सकाशाद् बहुतरानवधिज्ञानी पर्यवस्यति, विशुद्धिप्रकर्षात्, ततो मनःपर्यायज्ञानी, ततश्च सर्वात्मना केवलीति । न चैवमनेकधा परिच्छेदप्रवृत्ता मत्यादिका ज्ञानशक्तयो विप्रतिपत्तिव्यपदेशमनुवते, तद्वन्नयवादा इति किं नाभ्युपेयते ? ।।
"यथावेत्यादिना' उपपत्त्यन्तरमाह - यथा वा गिरिगुहावस्थितोऽग्निरेकीऽर्थोऽनेकेन प्रत्यक्षादिना परिच्छिद्यते प्रमाणेन, सन्निकृष्टवर्तिना प्रत्यक्षेण, विप्रकृष्टवर्तिना लिङ्गज्ञानेन, अपरेणोपमया कनकपुञ्जपिञ्जरप्रकाशोऽग्निरिति, अन्यः आप्तोपदेशादध्यवस्यत्यत्र वनगहनेऽग्निरिति, अत एवं प्रत्यक्षादिभिः प्रमाणैरेकोऽर्थः प्रमीयते, कुतः ? स्वविषयनियमात् स्वः=आत्मीयो, विषयो=ज्ञेयः स्वश्चासौ → હેમગિરા -
ભાષ્યાર્થ :- અથવા તો જેમ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ રુપ પ્રમાણો વડે એક જ અર્થ જણાય છે. કારણ કે દરેક પ્રમાણો પોતપોતાના વિષયને જાણવામાં નિયત હોય છે અને છતાં ત્યાં જેમ કોઈ વિપ્રતિપત્તિ નથી તેમ નયવાદમાં ય સમજવું.
શ્રુતધર ગણધર આપી દે છે, એવા આ શ્રુતધરોને કોઈ છદ્મસ્થ કે અનતિશાયી તરિકે ન માની શકે.” શ્રુતજ્ઞાની કરતાં પણ અધિજ્ઞાની વધુ પર્યાયને જાણે, આમાં પણ અવિજ્ઞાનમાં રહેલી વિશુદ્ધિની પ્રકર્ષતા જ કારણ છે. અવધિ જ્ઞાની કરતાં મન:પર્યાય જ્ઞાની વિશેષ જાણે, તેના કરતાં કેવળી તો સર્વપર્યાયાત્મક સર્વ દ્રવ્યને જાણે. આ પ્રમાણે એક પદાર્થનો અનેક રીતે બોધ કરનારી મતિ આદિ જ્ઞાન શક્તિઓ જેમ પરસ્પર વિરોધી ગણાતી નથી, તેમ અનેક અંશને જણાવનાર નયવાદમાં કેમ ન માની શકાય ? અર્થાત્ નયવાદમાં પણ કોઈ વિરોધ નથી. આ અંગે બીજી યુક્તિને કહે છે.
* પ્રમાણોના બોધની ભિન્નતા
જેમ પર્વતની ગુફામાં રહેલ અગ્નિ પ્રત્યક્ષાદિ અનેક પ્રમાણ વડે જણાય છે. તે આ પ્રમાણે કે અતિનિકટવર્તી વ્યક્તિ પ્રત્યક્ષ પ્રમાણથી જ અગ્નિને જાણી લે છે. દૂર રહેલ વ્યક્તિ તે જ અગ્નિને લિંગજ્ઞાન (= અનુમાનપ્રમાણ) વડે જાણે છે, અન્ય કોઈ સોનાના પુંજ જેવા પીલાવર્ણ જેવો અગ્નિ હોય છે.” એવા ઉપમાન પ્રમાણ વડે જાણે છે, તો અન્ય કોઈ ‘આ વનના ગહન દેશમાં અગ્નિ છે’ એવા આપ્તઉપદેશ (આગમ) થકી એ જ અગ્નિને ઓળખે છે. આથી જ ભાષ્યમાં કહ્યું કે- ‘આ સર્વ પ્રમાણો વડે એક જ અર્થ જણાય છે.' કયા કારણથી એક જ અર્થ ભિન્ન પ્રમાણોથી ભિન્ન રીતે જણાય છે ? તે દર્શાવતાં કહે છે કે- ‘પ્રત્યક્ષાદિ દરેક પ્રમાણો પોતાના આત્મીય વિષયમાં જ નિયત હોય છે.' કારણ કે ચારે પ્રમાણો સ્વવિષયનો જ પરિચ્છેદ કરે
▸
=
*
તવિહ્નિતપાડા મુ. પુસ્તરે નાસ્તિ (ä,માં,પા)। ?.
છોડને મુ.(લ,માં) ૨. વક્ષ્ય કું,માં,સં.