________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• नयाः ज्ञानवद् अनेकधा परिच्छेदकाः •
३११
भाष्य- किंचान्यत् । यथा मतिज्ञानादिभिः पञ्चभिर्ज्ञानैधर्मादीनामस्तिकायानामन्यतमोऽर्थः पृथक् पृथगुपलभ्यते, पर्यायविशुद्धिविशेषादुत्कर्षेण न च तानि विप्रतिपत्तयो भवन्ति, तद्वन्नयवादाः ।। किञ्चान्यदित्यनेनोपपत्त्यन्तरमप्यस्ति विप्रतिपत्तिदोषस्य परिहारार्थमिति दर्शयति- यथा मति श्रुतावधि-मनःपर्याय-केवलज्ञानैः पञ्चभिर्धर्माधर्माकाशजीव- पुद्गलानामस्तिकायानामिति, अस्तीति त्रैकालिकसत्तासंसूचको निपातः, अभूवन् भवन्ति भविष्यन्ति च यतोऽतः सूच्यन्तेऽस्तीत्यनेन, काय इत्यनेन प्रदेशावयवबहुत्वमाचष्टे, वक्ष्यति पञ्चमे असङ्ख्येयाः प्रदेशा: (अ. ५, सू. ७) इत्यादि, अतोऽस्ति च ते कायाश्चेति तेषामन्यतमः अर्थ इति धर्मादिः, पृथक् पृथगुपलभ्यत इति, अन्यथा चान्यथा च परिच्छिद्यत इत्यर्थः । ।
ગ્રાહ
ननु चैकस्वभावस्य धर्मादेरस्तिकायस्य मत्यादिज्ञानैरयुक्तोऽन्यथात्वेन परिच्छेद इत्येवं नोदिते पर्यायविशुद्धीत्यादि । पर्याया भेदाः = विज्ञानस्वभावा मत्यादिरूपाः तेषां विशुद्धिः स्वच्छता स्वावरणापगमजनिता तस्याः पर्यायविशुद्धेर्विशेपो = भेदस्तस्मात् पर्यायविशुद्धिविशेषाद् उत्कर्षेण= प्रकर्षेण → હેમગિરા
ભાષ્યાર્થ :- વળી બીજુ એ કે- જેમ મતિ શ્રુત આદિ પાંચ શાનો વડે ધર્માસ્તિકાયાદિ કોઈપણ પદાર્થની જુદી જુદી રીતે ઉપલબ્ધિ થાય છે. મતિ આદિ જ્ઞાનની વિશુદ્ધિના વિશેષ ઉત્કર્ષથી એક જ ધર્માસ્તિકાયને ભિન્ન રીતે ઉત્કર્ષતાપૂર્વક જાણી શકાય છે. છતાં આ તિ આદિ જ્ઞાનો કોઈ વિપ્રતિપત્તિવાળા નથી બની જતા. તેમ નયવાદમાં પણ સમજવું.
* જ્ઞાન પણ પરસ્પર ભિન્નાર્થ ગ્રાહી
ભાષ્યમાં નિર્દિષ્ટ ‘વિખ્યાન્વત્' પદ નયવાદમાં વિપ્રતિપત્તિ દોષના પરિહાર માટે બીજી યુક્તિ પણ છે.તે સિદ્ધ કરે છે. જેમ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન વડે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાયમાંથી એક-એક અર્થ અન્ય-અન્ય રીતે (વિવિધ પર્યાયપૂર્વક) જણાય છે. (તેમ અનેક અંશગ્રાહી નય વાદમાંય કોઈ વિરોધ નથી) ‘સ્તાવ’માં ‘સ્તિ’ પદ એ ત્રૈકાલિક સત્તાનું સૂચક નૈપાતિક પદ (અવ્યય) છે. આ પાંચે ધર્માદિ પૂર્વે હતાં, ભવિષ્યમાં રહેશે અને વર્તમાનમાં છે એમ ‘અસ્તિ’ પદથી જણાય છે. - ‘હાય’ શબ્દ ધર્માસ્તિ આદિ દરેકના પ્રદેશરૂપ અવયવની બહુલતા દર્શાવે છે. આ વાતને ‘સંધ્યેયાઃ પ્રવેશ ' ઇત્યાદિ ૫/૭ સૂત્રથી સ્પષ્ટ કરેલ છે. સ્તિòાય પદમાં કર્મધારય તત્પુરુષ સમાસ થએલ છે. જેનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ છે. ધર્માદિ પાંચ અસ્તિકાયમાંથી એક અર્થ જુદી-જુદી રીતે આ પાંચ જ્ઞાનથી જાણી શકાય છે.
શંકાઃ- એક સ્વભાવવાળા એવા ધર્માદિ અસ્તિકાયનો મતિ આદિ જ્ઞાનો વડે અન્યથા-અન્યથા પ્રકારે બોધ થવો તે વાત અસંગત છે, [કારણ કે વસ્તુગત સ્વભાવ તો એક જ રહે છે.]
સમાધાન :- વિજ્ઞાન સ્વભાવવાળા મતિ આદિ જ્ઞાનના ભેદોમાં સ્વ-આવ૨ણીય કર્મો દૂર થવાથી છુ. તા વિપ્ર ો