________________
३१९
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • પમિતિનાવયુt gવ નીવ: • ___ भाष्य- कस्मात् ?। एते हि नया जीवं प्रत्यौपशमिकादियुक्तभावग्राहिणः । वर्तमानोऽभ्युपगम्यते, तदाह- नैगमदेशेत्यादि । नैगमेन=देशग्राहिणा तथा व्यवहारेण विशेषग्राहिणा ऋजुसूत्रेण वर्तमानवस्तुग्राहिणा साम्प्रतेन वर्तमानभावग्राहिणा समभिरूढेन च प्रतिशब्दं भिन्नार्थग्राहिणा, पञ्चस्वपीति नरक-तिर्यङ्-मनुष्य-देव-सिद्धिगतिषु, अन्यतम इति नरकादिगतिवर्ती जीवः प्राणी प्रतीयते, नाभावो नापि च भावान्तरम् ।
कस्मादिति नोदयति पर:- किमत्रोपपत्तिरस्त्युत स्वेच्छया नैगमादयोऽभ्युपगच्छन्त्येवमिति ?। सूरिराह- अस्त्युपपत्तिः; तां च कथयति एते हि नया इत्यादिना । एते नैगमादयो नया यस्मात् जीवं प्रति जीवमङ्गीकृत्य, कीदृशं जीवमिच्छन्ति ? औपशमिकादिभिर्यो युक्तः स जीवः, औपशमिकक्षायिक-क्षायोपशमिकौदयिक-पारिणामिकैर्युक्तः औपशमिकादियुक्तः, भाव इत्यर्थः । औपशमिकादियुक्तो योऽर्थः तं ग्रहीतुं शीलं येषां ते तद्ग्राहिणः । सर्वासु च नारकादिगतिषु अवश्यमौपशमिकादीनां भावानां यः कश्चित् सम्भवति भावः, सिद्धिगतौ च यद्यप्यौपशमिक-क्षायोपशमिकौदयिकाः न सन्ति, तथापि क्षायिक-पारिणामिकौ सम्भवतः इत्यसावपि जीवः । नोजीव इत्युच्चरिते किं प्रतीयते तैर्नयैः?
- હેમગિરા - ભાષ્યાર્થ :- કઈ રીતે આ પ્રતીતિ થાય? તે જણાવતાં કહે છે કે આ નવો જીવને ઔપશમિક આદિ ભાવયુક્ત માને છે = ગ્રહણ કરે છે.
સૂરિજી જવાબ આપે છે કે- “જીવ’ એવા શુદ્ધપદને ઉચ્ચારતા સમગ્રગાહી નૈગમ અને એવંભૂત નયને છોડી શેષ દેશ નૈગમાદિ છે નયો સર્વ ગતિઓમાં વર્તતો જીવ સ્વીકારે છે.
દેશગ્રાહી નૈગમ, વિશેષગ્રાહી વ્યવહાર, વર્તમાનવસ્તુગ્રાહી ઋજુસૂત્ર, વર્તમાનભાવગ્રાહી સામ્પત, પ્રતિશબ્દને ભિન્ન અર્થ રૂપે કહેનાર સમભિરૂઢ નય વડે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિ આ પાંચે ગતિઓમાંથી કોઈ પણ નરકાદિ ગતિમાં રહેનારને જીવ તરીકે માને છે.
- * ...તો સિદ્ધભગવંત પણ જીવ જ કહેવાય. ૪ પ્રશ્ન :- આ માન્યતામાં કોઈ યુક્તિ છે કે સ્વેચ્છાએ જ નૈગમાદિ નો આ રીતે માને છે ?
જવાબ :- યુક્તિ છે. તેને હિ ઈત્યાદિ ભાષ્યથી દર્શાવતાં કહે છે કે- “ઔપશમિકાદિ ભાવથી યુક્ત જે હોય તે જીવ છે.” અર્થાત્ ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદાયિક, પારિણામિક આદિ ભાવથી યુક્ત જ જીવને ગ્રહણ કરવાના સ્વભાવવાળા આ નયો છે. અને આ ભાવોમાંથી અમુક ભાવો નરકાદિ સર્વ ગતિઓમાં અવશ્ય સંભવે જ છે. યદ્યપિ સિદ્ધિગતિમાં ઔપથમિક, લાયોપથમિક કે ઔદાયિક ભાવો નથી પણ ક્ષાયિક અને પારિણામિક ભાવો તો હોય જ છે. તેથી સિદ્ધ પણ જીવ છે. (આમ ઔપશમિકાદિ ભાવોને આશ્રયી જીવનો વિચાર કરતા પાંચગતિમાંના કોઈ પણ જીવનું ગ્રહણ “જીવ’ શબ્દથી થાય).