________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• मनःपर्यायज्ञाननिरूपणम् . સૂત્ર અનુવિપુમતી મન:પર્યાયા -૨૪ના ततः परं नश्यति। अथवा जात्यन्तरमपि गच्छन्तं जीवं न मुञ्चति तदवधिज्ञानं, तेनान्वित एव गच्छति, लिङ्गवज्जात्यन्तरं 'जात्यन्तरावस्थायि वा भवतीत्येतदाह जातेरन्या जातिः जात्यन्तरं तत्रावतिष्ठति तच्छीलं च, कथमिव तदादाय गच्छति ? आह- लिङ्गवत् पुरूषवेदादिलिङ्गं त्रिधा तेन तुल्यं वर्तत इति लिङ्गवत्, यथा इह जन्मन्युपादाय पुरूषवेदं जन्तुर्जात्यन्तरमाधावत्येवमवधिमपि ।।२३॥ ___ प्रस्तुतवस्तुपरिसमाप्ति सूचयत्युक्तमवधिज्ञानमित्यनेन उक्तं लक्षणतो विधानतश्च अवधिज्ञानं न पुनर्वाच्यमिति, तदनन्तरानुसारि मनःपर्यायज्ञानं वक्ष्यामः अत्राह- कोऽनयोः प्रतिविशेष इति?। अत्रोच्यते ऋजुविपुलेत्यादि। ऋजुश्च विपुला च ऋजुविपुले एते च मती ऋजुविपुलमती, ऋज्वी मतिर्विपुला च मतिरिति ।।
ननु च मतिरित्यनेन ज्ञानमभिधीयते, ज्ञानस्य च ऋजुत्वं विपुलत्वं चायुक्तं, 'निर्गुणा गुणा' (अ.५, सू.४०) इति वक्ष्यमाणत्वात्, मूर्तेषु चैष व्यवहारः, ऋज्वी विपुला चाङ्गुलिरिति, ज्ञाने त्वमूर्ते
- હેમગિરા - સુત્રાર્થ - મન પર્યાય બે પ્રકારે છે. (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ./૧-૨૪ll આ અવધિ જ્ઞાન હોય. તે ભવ ક્ષય થયા બાદ નાશ પામે અથવા અન્ય ગતિમાં પણ જતાં જીવને આ અવધિજ્ઞાન છોડતું નથી, સાથે ને સાથે જ જાય. તેથી અવસ્થિત કહેવાય. એક જન્મથી અન્ય જન્મ તે નાત્યન્તર' કહેવાય. જાત્યંતરમાં જ અવધિજ્ઞાન રહે તે અથવા રહેવાના સ્વભાવવાળું તે, નાચત્તરથાથી અવધિ જ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાનને જીવ કઈ રીતે ભવાંતરમાં લઈને જાય તેને દષ્ટાંતથી સમજાવતા કહે છે કે પુરુષવેદાદિ ત્રણ પ્રકારના લિંગોની જેમ અવધિ જ્ઞાન સાથે જાય છે. ભાવાર્થ એ છે કે- જેમ આ ભવમાં પ્રાપ્ત કરેલ પુરુષ વેદને જીવ જન્માંતરમાંય સાથે લઈ જઈ શકે છે તે રીતે આ અવધિ જ્ઞાન વિશે પણ સમજવું. / ૧-૨૩ છે.
પ્રસ્તુત વિષયની પરિસમાપ્તિનું સૂચક ‘ઉત્તમ જ્ઞાનનું પદ છે. લક્ષણ અને વિધાનથી અવધિજ્ઞાન કહેવાઈ ગયું. આ વિષયમાં હવે કાંઈ કહેવાનું નથી. હવે આના પછી આવતાં મન:પર્યાયજ્ઞાનને કહીશું.
* મન:પર્યાવજ્ઞાનના બે પ્રકાર | વિપુનમતી પદમાં આ મુજબનો વિગ્રહ -- નુષ્ય વિધુત્તા ઘ = નુવિપત્તે, આવી બે પ્રકારે જે મતિ તે = gવપુમતી અહીં દ્વન્દ્ર અને કર્મધારય સમાસ જાણવો અને તેથી ઋજુમતિ અને વિપુલમતિ એમ બન્નેમાં “ત્તિ પદ જોડી શકાશે.
શંકા :- અહીં “મતિ' શબ્દથી જ્ઞાનનું ગ્રહણ થાય છે. પણ જ્ઞાનમાં ઋજુત્વ કે વિપુલત્વ ન ઘટે. કારણ કે અ.પ.સૂ.૪૦ “વ્યાશ્રયનિર્જળા ગુIE'માં ગુણ એ નિર્ગુણી હોય છે તેમ જણાવેલ ..... एताच्चिह्नितपाठो राB प्रतावेव दृष्टः ।