________________
२४७
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ऋजु-विपुलमत्योः विशुद्धिकृतादिभेदकथनम् •
• સૂત્રન- વિશુદ્ધયતિપાતામ્યાં તરિશેષ:-રો - भा० अत्रोच्यते- विशुद्धिकृतश्च अप्रतिपातकृतश्चानयोः प्रतिविशेषः । तद्यथा ऋजुमतिमनःपर्यायज्ञानाद् विपुलमतिमनःपर्यायज्ञानं विशुद्धतरम्। नैव कश्चित् सम्भाव्यते, अनयोरिति ऋजुविपुलमत्योः प्रतिविशेष स्वगतो भेद इति, उच्यते गुरूणा विशुद्ध्यप्रतीत्यादि । विशुद्धेः कारणात् तयोः ऋजु-विपुलमत्योर्विशेष: अप्रतिपाताच्च, विशुद्ध्या बहुतरपर्यायज्ञानरूपया कृतो जनितः विशुद्धिकृतः, चशब्दः समुच्चये, अप्रतिपातेन-अच्यवनरूपेण कृतः अप्रतिपातकृतश्चानयोः=ऋजुविपुलमत्योः प्रतिविशेषोनानात्वं बोद्धव्यम् । . तत्र विशुद्धिकृतं तावद् भेदं दर्शयति-ऋजुमतिमनःपर्यायज्ञानात् सामान्यग्राहिण: विपुलमतिमनःपर्यायज्ञानं नानाविधविशेषग्राहि विशुद्धतरमिति, यद् द्रव्यं यावद्भिः पर्यायैरवच्छिनत्ति ऋजुमतिस्तदेव द्रव्यं बहुतरैः पर्यायैर्विपुलमतिरवगच्छति, यथा घटे चिन्तिते ऋजुमतिमनःपर्यायज्ञानेनैतावद् व्यज्ञायि-घटोऽनेन चिन्तितः विपुलमतिमनःपर्यायज्ञानं पुनस्तमेव घटं पार्थिवत्व-रक्तत्व-प्रमाणादिभिर्ब
1 હેમગિરા – સુત્રાર્થ - વિશુદ્ધ અને અપ્રતિપાતની અપેક્ષાએ આ બેમાં વિશેષ (ભેદ) છે. ll૧-૧૫ / - ભાષ્યાર્થ - જવાબ :- આ બે જ્ઞાનોમાં વિશુદ્ધિકૃત અને અપ્રતિપાતકૃત પ્રતિવિશેષ (અંતર) છે. તે આ પ્રમાણે ઋજુમતિ મન:પર્યાય કરતાં વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન વધુ વિશુદ્ધ છે. જ છે. આમ સમાનતા હોવા છતાં આ બેમાં શું તફાવત છે ?બે ભેદ કરવાનું શું કારણ છે? ભાષ્યમાં વોડનો માંનો “વ” પદ અસંભાવના સૂચક પદ છે. અર્થાત્ આ ઋજુમતિ અને વિપુલમતિના પ્રકારોમાં સ્વગત કોઈ ભેદની સંભાવના નથી જણાતી. - આ પ્રશ્નનો જવાબ આપતાં ગુરુ કહે છે :
* * બાજુમતિ અને વિપુલમતિની ભેદરેખા છે વિશુદ્ધિ તથા અપ્રતિપાતના કારણને લઈને ઋજુમતિ અને વિપુલમતિમાં ભેદ પડે છે. વિશુદ્ધિ એટલે અધિકતર પર્યાયોનું જ્ઞાન, તેનાથી થતો ભેદ તે વિશુદ્ધિકૃતભેદ કહેવાય. તથા અપ્રતિપાત એટલે “ક્યારે પણ નહીં અવનારું આનાથી થતો ભેદ તે અપ્રતિપાતકૃત છે. ઋજુમતિ મનપર્યાય જ્ઞાન સામાન્ય પ્રાણી છે, અને વિપુલમતિ મનપર્યાય જ્ઞાન એ વિવિધ વિશેષોને ગ્રહણ કરે છે. તેથી ઋજુમતિ કરતાં વિપુલમતિ વધુ વિશુદ્ધ છે. ઋજુમતિ જે દ્રવ્યને જેટલા પર્યાયો વડે જાણે છે. તેના કરતાં તે જ દ્રવ્યના પર્યાયોને વિપુલમતિ અધિકતર માત્રામાં જાણે. દા.ત. ઋજુમતિ અન્ય કોઈના ચિંતિત ઘટને વિશે “આને ઘટ ચિંતવ્યો છે.” એટલું માત્ર જાણે. જ્યારે વિપુલમતિ તે જ ચિંતિત ઘટને પૃથ્વીત્વ, રક્તત્ત્વ પ્રમાણ (હલકો-ભારી, નાનો-મોટો) આદિ અનેક ભેદો વડે જાણે છે. આથી વિશુદ્ધતર કહેવાય. વળી આ ભેદરેખાની ઉત્પત્તિ બીજી વિચારણા દ્વારા પણ કહે છે અર્થાત્ આ બે વચ્ચે ભેદ કરનાર બીજો હેતુ છે તેને બતાવે છે.