________________
૬
9
स्वोपज्ञभाष्य-ट्रीकालङ्कृतम्
•सङ्गहलक्षणम्. ___ भाष्य- अर्थानां सर्वेकदेशसङ्ग्रहणं सङ्ग्रहः ।। वृत्तित्वात्, कैश्चित् पुनर्धान्त्या सूत्राणीति प्रतिपन्नम्, तत्र नैगम इत्यस्यावयवप्रविभागेन व्याख्यानं→ निश्चयेन गम्यन्ते उच्चार्यन्ते प्रयुज्यन्ते येषु शब्दास्ते निगमा जनपदाः तेषु निगमेषु जनपदेषु ये इत्यक्षरात्मकानां ध्वनीनां सामान्यनिर्देशः अभिहिताः उच्चारिताः शब्दा: घटादयस्तेषामर्थो जलधारणाहरणादिसमर्थः शब्दार्थपरिज्ञानं चेति शब्दस्य घटादिरर्थोऽभिधेयस्तत्परिज्ञानम्-अवबोधः, घट इत्यनेनायमर्थ उच्यते अस्य चार्थस्य अयं वाचक इति, यदेवंविधमध्यवसायान्तरं स नैगमः, स च सामान्यविशेषावलम्बीत्येतद् दर्शयति-देशसमग्रग्राहीति । यदा हि स्वरूपतो घटमयं निरूपयति तदा सामान्यघटं सर्वसमानव्यक्त्याश्रितं घट इत्यभिधानप्रत्यये हेतुमाश्रयत्यतः समग्रग्राहीति तथा विशेषमपि सौवर्णो मृण्मयो राजतः श्वेत इत्यादिकं विशेषं निरूपयत्यतो देशग्राहीति भण्यते नैगमनयः ।। सम्प्रति सङ्ग्रहस्य लक्षणमाह- अर्थानामित्यादि । अर्थानां घटादीनां सर्वैकदेशसंग्रहणमिति सर्व
– હેમગિરા – ભાષ્યાર્થ - અર્થોના સર્વ અને એક દેશનું ગ્રહણ કરવું તેનું નામ સંગ્રહ. સર્વ પ્રથમ “નૈગમ શબ્દના અવયવનો વિશેષથી વિભાગ કરી અર્થ જણાવે છે.
* * નૈગમનયનો પરિચય : જ્યાં નિશ્ચયપૂર્વક શબ્દો જણાય, ઉચ્ચારણ કરાય, પ્રયોગ કરાય તે નિગમ, નિગમ એટલે દેશ-નગર. તે નિગમોમાં જે {ભાષ્યમાં “” સર્વનામથી નિગમોમાં ઉચ્ચરિત અક્ષરાત્મક ધ્વનિનો સામાન્ય નિર્દેશ કર્યો છે, એવા અક્ષરાત્મક ઘટાદિ શબ્દો તેમજ તેનાથી કહેવાતાં જલધારણાદિ અWક્રિયામાં સમર્થ એવા ઘટાદિ અભિધેય અર્થોનું પરિજ્ઞાન અર્થાત્ “ઘટ’ એવા શબ્દથી આ ઘટ અર્થ વાચ્ય છે, અને ઘટ અર્થનો ‘ઘટ’ એવો શબ્દ એ વાચક છે. એવા પ્રકારનો જે અધ્યવસાય વિશેષ તે “નૈગમ કહેવાય. વળી આ નૈગમનય બે પ્રકારે છે, સામાન્ય અવલંબી અને વિશેષ અવલંબી. તે વાતને જણાવતાં ભાષ્યકારશ્રી કહે છે કે આ નય જ્યારે સ્વરૂપથી “આ ઘટ છે' એવું નિરૂપણ કરે ત્યારે સર્વ સમાન=સમગ્ર ઘટ વ્યક્તિને આશ્રિત એવો જે “ઘટ સામાન્યઘટવ છે કે જે “ઘટ’ આવા અભિધાન (નામ)ની પ્રતીતિમાં હેતુ બને છે. એવા ઘટ સામાન્ય ઘટત્વનો આશ્રય આ નૈગમનય કરે છે, તેથી આ સમગ્રગ્રાહી નિગમનય કહેવાય. તથા આ નય વિશેષરૂપે આ વર્ણ ઘટ, માટીનો ઘટ, ચાંદીનો ઘટ, સફેદ, પીળો, કાળો, ઈત્યાદિ વિશેષનું પણ નિરૂપણ કરે છે. તેથી દેશગ્રાહી નૈગમનય કહેવાય. હવે સંગ્રહના લક્ષણને કહે છે.
# સંગ્રહનયના સ્વરૂપને નિહાળીએ * ઘટ વગેરે અર્થોનાં સર્વ અને એક દેશનું અર્થાત્ સામાન્ય અને વિશેષાત્મક અર્થનું એકીભાવ કરવાં પૂર્વક ગ્રહણ કરાતો જે અમુક પ્રકારનો અધ્યવસાય વિશેષ તે “સંગ્રહ નય સમજવો. આશય . તેગ્રહ મુ.(૪) I ૨. વિવિ IA.રૂ. તચાર” હું માં.. ૪. સ સામ" મુ (ઉં,મ) I ૬. સર્વસામાન્ય રીત. ૬. પ્રત્યય મુ.(રાA) ૭. “શ ” મુ.(વં ભ) |