Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 375
________________ २९० • नैगमलक्षणम् तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- अत्राह- किमेषां लक्षणमिति ?। अत्रोच्यते- निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देश-समग्रगाही नैगमः ।। दण्डित्वम्, अन्यथा व्यवहारलोपप्रसङ्गः । न चासौ तदर्थः, अनिमित्तत्वाद् यथा बहुत्वैकवचनम्, इति समुच्चये परिसमाप्तौ च ।।। अत्राहेत्यादि । अस्मिन्नवसरे नैगमादीनामध्यवसायविशेषाणां लक्षणजिज्ञासया विविक्तचिह्नपरिज्ञानाभिप्रायेणाह- किं लक्षणमेषामिति । अत्रोच्यते- लक्षणम्- निगमेष्वित्यादि । न चैतानि सूत्राण्य - હેમગિરા – ભાષ્યાર્થ - પ્રશ્ન :- “આ નયોના લક્ષણ શું છે?' જવાબ - દેશ, નગરોમાં બોલાયેલા છે શબ્દો તેઓના જે અર્થ તે શબ્દાર્થનું દેશ અને સમગ્ર ગ્રાહી ‘વિજ્ઞાન' તે નૈગમ. શબ્દો ઘટાદિ અર્થ માટે પ્રવર્તે છે. શબ્દો યાદચ્છિક (સ્વૈચ્છિક પ્રવૃત્તિવાળા) નથી હોતાં. પણ અર્વાધીન થઈ પ્રવર્તે છે. જયારે વસ્તુ તેની અWક્રિયામાં પ્રવર્તે છે, ત્યારે જ તેના માટે નક્કી કરેલ સંજ્ઞા (શબ્દ) વાસ્તવિક છે. અન્યથા તે વાચ્ય અને વાચકતા અસ્થાને છે. એથી ઘટમાન પર્વ ટિ: – જયારે ઘટ જલાહરણ ( જલવહન) આદિની ચેષ્ટાવાળો હોય ત્યારે જ તે “ઘટ’ કહેવાય અન્યથા નહીં એ જ રીતે કૌટિલ્ય = કુટાવવા રુપ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય ત્યારે “કુટ’ કહેવાય. ઈન્દ્ર જ્યારે પુર = નગરનું દારણ = વિનાશ કરવામાં પ્રવૃત્ત હોય ત્યારે જ પુરન્દર કહેવાય. એ સિવાય નહીં. વળી દંડ સંબંધના અનુભવમાં તત્પર (ત્રદંડથી કાંઈ પ્રવૃત્તિ કરતા)દાસને જ દંડી કહેવાય. * ભિન્ન અર્ચક્રિયાવાળા શબ્દો એકાર્થક નથી = એવંભૂત ? જો આ રીતે અર્થક્રિયા પ્રવૃત્ત વસ્તુને જ વસ્તુરૂપે માનવામાં ન આવે તો વ્યવહારનો લોપ થઈ જાય. (જો પાણી વહન કરવા રુપ અWક્રિયામાં અપ્રવૃત્ત ઘટને પણ ઘટ કહેવાય તો પટને પણ ઘટ કહેવામાં શી બાધા ? ઈત્યાદિ) જેમ બહુવૈશબ્દની અર્થક્રિયામાં અપ્રવૃત્ત એવો એકવચન એ બહુવૈશબ્દનો અર્થ નથી કારણ કે બહુત શબ્દની પ્રવૃત્તિનિમિત્તક અર્થમાં પ્રવૃત્ત નથી. તેમ ઘટની અર્થક્રિયામાં અપ્રવૃત્ત એવો ખૂણામાં પડેલો ઘટ એ ઘટ શબ્દનો અર્થ નથી કારણ કે તેવો ઘટ પોતાની અર્થક્રિયામાં નિમિત્તરૂપ નથી. ભાષ્યમાં લખેલ ‘ત્તિ’ શબ્દ સર્વ નયોના સમુચ્ચય અર્થમાં તેમજ નય-વ્યાખ્યાની પરિસમાપ્તિના અર્થમાં છે. (આ સાતે નવો ઉત્તરોત્તર એકબીજાથી સૂક્ષ્મ માન્યતાવાળા છે. સહુથી સ્થૂલનય નૈગમ છે અને સૂક્ષ્મનય એવંભૂત છે) નૈગમાદિ નય રુપ જે અધ્યવસાય વિશેષ છે તેઓના લક્ષણની જિજ્ઞાસા હોવાથી દરેક નયના જુદા જુદા અંગત ચિન્હોના જાણવાના અભિપ્રાયે શિષ્ય પ્રશ્ન કરે છે. (આ નયોના શું લક્ષણ છે ? ભાષ્યકાર જવાબ આપતાં લક્ષણને કહે છે.) " ભાષ્ય નિર્દિષ્ટ લક્ષણ-વ્યાખ્યા એ સૂત્ર રુપ નથી. કારણ કે સૂત્રની અંતર્ગત એ નથી. પણ ભાષ્યમાં લખાયેલ છે. કેટલાક આને બ્રાન્તિથી સૂત્ર તરીકે માને છે. હવે તે નૈગમાદિનયોમાં ૨. સૂક્ષ્માથું” રાAT

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462