________________
૨૮૮
શદ્વચવિષ્ય
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ एवं सति मूलत एव भिन्नशब्दं कथं वस्तु स्यात् ? शब्देन ह्या निरूक्तीक्रियते एतस्मान्निरूक्तादेष इति, यत्र त दस्तद्भिन्नमेव, यथा तु पूर्वनयेनैकं कृत्वोच्यते इन्द्र-शक्रादि तथा तदवस्तु, घट-ज्वलनादिवद् भिन्ननिमित्तत्वात्, अनयोरेकत्वेनावस्तुता । एवं घट-कुटयोरपि चेष्टा-कौटिल्यनिमित्तभेदात् पृथक्ता, तथा प्रकृतिप्रत्ययोपात्तनिमित्तभेदाद् भिन्नो शक्रेन्द्रशब्दावेकार्थो न भवतः, विविक्तनिमित्तावबद्धत्वात् गवाश्वशब्दवत् । ____ अथापि प्रतीतत्वादसंप्रमोहाल्लोके चैवं निरूढत्वात् इन्द्रशब्दस्य पुरन्दरादयः पर्यायाः इत्येतदनुपपन्नम्, एवं हि सामान्य-विशेषयोरपि पर्यायशब्दत्वं स्यादेव, यतः प्लक्ष इत्युक्ते द्राक् वृक्षेऽस्ति सम्प्रत्ययः, अस्तित्वेऽसम्प्रमोहे च संज्ञान्तरकल्पनायामिहापि तर्युक्तादनुक्तप्रतिपत्तौ सत्यां पर्यायत्व
– હેમગિરા – તટ, તરી, ત૮ આદિ વસ્તુ ભિન્ન વસ્તુ રુપ છે એવું શબ્દનય માને તો જ્યાં મૂળ શબ્દથી જે ભેદ છે તેવા પર્યાયવાચી શબ્દો એક વસ્તુ રુપ કેમ હોય અર્થાત્ અર્થભેદ કેમ ન થાય ? જેમ પુલ્લિગ શબ્દ અને સ્ત્રીલિંગ શબ્દ રકત અને નીલ શબ્દની જેમ વિસંવાદિ (ભિન્ન અર્થક) છે. તેમ મૂળથી જ ભિન્ન એવા જે ઘટ, કુંભાદિ શબ્દો છે તે તો સૂતરાં વિસંવાદિ (અર્થભેદવાળા) બને. કારણ કે તે તે શબ્દથી થતી નિરુક્તિ (વ્યુત્પત્તિ) વડે જ અર્થની અભિવ્યક્તિ થાય છે. અર્થાત્ શબ્દની વ્યુત્પત્તિને આધીન જ શબ્દનો અર્થ હોય છે. એ નિયમના કારણે વ્યુત્પત્તિના ભેદે અર્થમાં ભેદ થાય છે અને તેથી જ શબ્દના ભેદમાં અર્થભેદ હોય છે.
& પર્યાયવાચીનામો ભિન્નાર્થક છે. સમભિરૂટ 8 - ' પૂર્વે શબ્દનય વડે જે રીતે ઈન્દ્ર, શક્ર આદિ પર્યાયવાચી શબ્દોને એક અર્થવાળા સ્વીકાર્યા તે રીતે જો માનવામાં આવે તો તે અવસ્તુ = નિષિદ્ધ = અવાસ્તવિક છે જેમ ઘટ અને જવલન (અગ્નિ)માં શબ્દભેદ હોવાથી અર્થભેદ છે જ કારણ કે બન્ને ભિન્ન નિમિત્તક છે. જેમ કે ઘટ એ જલને વહન કરવામાં નિમિત્ત છે. અગ્નિ એ પકાવવું, દાહ આદિમાં નિમિત્ત છે. જો ઘટ અને અગ્નિ ભિન્ન નિમિત્તક હોવા છતાં એક માનવામાં આવે તો અવસ્તુ રુપ છે. તે જ રીતે ઘટ ચેષ્ટા અર્થમાં હોવાથી તથા “કુટ’ કૌટિલ્ય અર્થમાં હોવાથી બન્ને ભિન્ન નિમિત્તક-ભિન્નાર્થક છે. તથા ઈન્દ્ર, શક્રની પ્રકૃતિ (= ધાતુ) અને નામ ભિન્ન પ્રત્યય (= ભિન્ન પ્રતીતિવાળા) હોવાથી ભિન્ન નિમિત્તક છે. અને આ ભિન્ન નિમિત્તકતાને લીધે બન્ને શબ્દોના અર્થ પણે ભિન્ન હોય, એકાર્થક ન હોય. જેમ ગાય અને ઘોડો ભિન્ન નિમિત્તક હોવાથી ભિન્ન અર્થક કહેવાય. તેમ દરેક પર્યાયવાચી નામો પણ ભિન્ન નિમિત્તક હોવાથી ભિન્નાર્થક જ હોય.
# પર્યાયવાચી = સમભિરૂટને એકાઈક રવીકારતાં વ્યવહાર ઉચ્છેદ ૪
શબ્દનય :- ઈન્દ્ર' શબ્દના પુરંદર આદિ પર્યાયો (એકાWકો) વ્યવહારમાં પ્રતીત જ છે. અને અમુગ્ધપણે સ્પષ્ટ રીતે) લોકમાં રૂઢ છે તેથી વાસ્તવિક જ છે. છતાં પર્યાયવાચી શબ્દોને ૧. ય મુ.(.માં) ૨. “શટું રB. રૂ. અસ્તિત્વાસ મુ (TA). ૪. “સમો TB..