Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 393
________________ ३०८ • नयेषु विप्रत्तिपत्तिनिवारणम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- अत्रोच्यते- यथा सर्वमेकं सदविशेषात् । सर्वं द्वित्वं जीवाजीवात्मकत्वात् । सर्वं त्रित्वं द्रव्य-गुण-पर्यायावरोधात् । सर्वं चतुष्टयं चतुर्दर्शनविषयावरोधात् । सर्वं पञ्चत्वं पञ्चास्तिकायात्मकत्वात् । सर्वं षट्कं षड्द्रव्यावरोधादिति । यथैता न विप्रतिपत्तयोऽथ चाध्यवसायस्थानान्तराण्येतानि, तद्वन्नयवादा इति।। पेक्षया प्रयुज्यते, एवमवस्थिते नयप्रस्थानेऽऽधुना इदमापनीपद्यते- एकस्मिन्नर्थे घटवस्तुनि, बहुष्वर्थेषु. न दोषाशङ्काऽस्ति, प्रतिवस्तु नयप्रवृत्तेः, एकस्मिन् पुनरध्यवसायनानात्वाद् विज्ञानभेदात्, ननु शब्दो मीमांसायां, मीमांसनीयमेतदेवं, विप्रतिपत्तिप्रसङ्ग इति, विरूद्धत्वप्रतीतिर्विप्रतिपत्तिस्तस्याः प्रसङ्गोऽनिष्टमितियावत्, न ह्येकमेव वस्तु सामान्यं सत् पुनर्विशेषो भवति । त्रैकालिकः वर्त्तमानक्षणावधिको वा, नामादित्रयनिरासाद् वा भावमात्रं पर्यायशब्दानभिधेयो वा विशिष्टक्रियाविष्टो वा वस्तुविशेष इति, विरूद्धाः प्रतीतयः सकलाः प्रतीयन्त इति न च विरूद्धप्रतीतिकः पदार्थो निश्चेतुं शक्यः, न चानिश्चयात्माकं तत्त्वज्ञानमित्याकुमारं प्रसिद्धिः । शास्त्रकारस्तु येनाभिप्रायेण ज्ञेयस्यार्थस्याध्यवसायान्तराण्येतानीत्युक्तवान् तं प्रचिकटयिपुराह- अत्रोच्यते विप्रतिपत्तिपरिहार:यथेत्यादि । सकलं जगदनेकावयवात्मकमपि सत्तामात्रव्याप्तेरविशेषादेकमुच्यते । एकं च सद् -- भगिरा - भाष्यार्थ :- समाधान :- भगतनी सर्व वस्तुमा 'सत्'(Aru) भविशेष५ (सर्वत्र) डोवाथी તે વસ્તુઓ એક છે તથા જીવ અજીવ બે વિભાગની અપેક્ષાએ બે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયની અપેક્ષાએ ત્રણ છે. ચક્ષુઆદિ ચાર દર્શનની અપેક્ષાએ ચાર છે. પંચાસ્તિકાયાત્મક હોવાથી પાંચ છે. પદ્રવ્યની અપેક્ષાએ છ છે. તેમ છતાં જેમ આ બધામાં કોઈ વિપ્રતિપત્તિ નથી પણ જુદા જુદા કક્ષાના આ અધ્યવસાયો જ છે. તે રીતે નયવાદમાં પણ સમજવું. તે વિચારવું જોઈએ.) તે આ પ્રમાણે - ક્યારે પણ એક જ વસ્તુ સામાન્ય રુપ હોવા સાથે ફરી વિશેષ રુપ ન હોઈ શકે. કારણકે સૈકાલિક (સ્થિર) હોવા સાથે વર્તમાનક્ષણ-અવધિવાળી (ક્ષણિક) ન હોય. તથા નિક્ષેપચતુટ્યાત્મક હોવા સાથે નામ, સ્થાપના, દ્રવ્ય આ ત્રણેની બાદબાકી કરવા પૂર્વક ભાવ માત્ર રૂપે પણ ન હોય તથા પર્યાયવાચી શબ્દોથી અભિધેય હોવા સાથે પર્યાય શબ્દથી અનભિધેય ન હોઈ શકે, વિશિષ્ટ ક્રિયાથી મુક્ત હોવા સાથે વિશિષ્ટક્રિયાથી યુક્ત કોઈ વસ્તુ હોય તેવું પણ ન સંભવે. આશય એ છે કે એક વસ્તુમાં સામાન્ય, વિશેષ, વર્તમાન ક્ષણવર્તીત્વ, સૈકાલિકતા ઇત્યાદિ અનેક પરસ્પર વિરોધિ ધર્મો સ્વીકારવા તે અનુચિત છે. કારણ કે આ બધી પ્રતીતિઓ એકબીજાની વિરોધી છે અને વિરૂદ્ધ પ્રતીતિરૂપ પદાર્થોનો પારમાર્થિકનિશ્ચય ન થઈ શકે. અને અનિશ્ચયાત્મક પદાર્થ તત્ત્વજ્ઞાન (સત્ય) સ્વરૂપ બને જ નહીં. આ વાત તો આબાલગોપાલ * सो परिशिष्ट-१ टि.४८ १. 'अस्तिकायावरोधात्' - 'को'। २. त्रिकालिकः मु.(भां,खं)। ३. मानलक्षणा पाA| ४. शक्यते मु./शक्यन्ते राA (खं ,भां)। 'मारसिद्धिः मु.(खं,भां)। ६. एकं च स द्विधा पाA.I 5. षट्त्वं बा.।

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462