________________
३०८
• नयेषु विप्रत्तिपत्तिनिवारणम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- अत्रोच्यते- यथा सर्वमेकं सदविशेषात् । सर्वं द्वित्वं जीवाजीवात्मकत्वात् । सर्वं त्रित्वं द्रव्य-गुण-पर्यायावरोधात् । सर्वं चतुष्टयं चतुर्दर्शनविषयावरोधात् । सर्वं पञ्चत्वं पञ्चास्तिकायात्मकत्वात् । सर्वं षट्कं षड्द्रव्यावरोधादिति । यथैता न विप्रतिपत्तयोऽथ चाध्यवसायस्थानान्तराण्येतानि, तद्वन्नयवादा इति।। पेक्षया प्रयुज्यते, एवमवस्थिते नयप्रस्थानेऽऽधुना इदमापनीपद्यते- एकस्मिन्नर्थे घटवस्तुनि, बहुष्वर्थेषु. न दोषाशङ्काऽस्ति, प्रतिवस्तु नयप्रवृत्तेः, एकस्मिन् पुनरध्यवसायनानात्वाद् विज्ञानभेदात्, ननु शब्दो मीमांसायां, मीमांसनीयमेतदेवं, विप्रतिपत्तिप्रसङ्ग इति, विरूद्धत्वप्रतीतिर्विप्रतिपत्तिस्तस्याः प्रसङ्गोऽनिष्टमितियावत्, न ह्येकमेव वस्तु सामान्यं सत् पुनर्विशेषो भवति । त्रैकालिकः वर्त्तमानक्षणावधिको वा, नामादित्रयनिरासाद् वा भावमात्रं पर्यायशब्दानभिधेयो वा विशिष्टक्रियाविष्टो वा वस्तुविशेष इति, विरूद्धाः प्रतीतयः सकलाः प्रतीयन्त इति न च विरूद्धप्रतीतिकः पदार्थो निश्चेतुं शक्यः, न चानिश्चयात्माकं तत्त्वज्ञानमित्याकुमारं प्रसिद्धिः । शास्त्रकारस्तु येनाभिप्रायेण ज्ञेयस्यार्थस्याध्यवसायान्तराण्येतानीत्युक्तवान् तं प्रचिकटयिपुराह- अत्रोच्यते विप्रतिपत्तिपरिहार:यथेत्यादि । सकलं जगदनेकावयवात्मकमपि सत्तामात्रव्याप्तेरविशेषादेकमुच्यते । एकं च सद्
-- भगिरा - भाष्यार्थ :- समाधान :- भगतनी सर्व वस्तुमा 'सत्'(Aru) भविशेष५ (सर्वत्र) डोवाथी તે વસ્તુઓ એક છે તથા જીવ અજીવ બે વિભાગની અપેક્ષાએ બે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયની અપેક્ષાએ ત્રણ છે. ચક્ષુઆદિ ચાર દર્શનની અપેક્ષાએ ચાર છે. પંચાસ્તિકાયાત્મક હોવાથી પાંચ છે. પદ્રવ્યની અપેક્ષાએ છ છે. તેમ છતાં જેમ આ બધામાં કોઈ વિપ્રતિપત્તિ નથી પણ જુદા જુદા કક્ષાના આ અધ્યવસાયો જ છે. તે રીતે નયવાદમાં પણ સમજવું. તે વિચારવું જોઈએ.) તે આ પ્રમાણે - ક્યારે પણ એક જ વસ્તુ સામાન્ય રુપ હોવા સાથે ફરી વિશેષ રુપ ન હોઈ શકે. કારણકે સૈકાલિક (સ્થિર) હોવા સાથે વર્તમાનક્ષણ-અવધિવાળી (ક્ષણિક) ન હોય. તથા નિક્ષેપચતુટ્યાત્મક હોવા સાથે નામ, સ્થાપના, દ્રવ્ય આ ત્રણેની બાદબાકી કરવા પૂર્વક ભાવ માત્ર રૂપે પણ ન હોય તથા પર્યાયવાચી શબ્દોથી અભિધેય હોવા સાથે પર્યાય શબ્દથી અનભિધેય ન હોઈ શકે, વિશિષ્ટ ક્રિયાથી મુક્ત હોવા સાથે વિશિષ્ટક્રિયાથી યુક્ત કોઈ વસ્તુ હોય તેવું પણ ન સંભવે. આશય એ છે કે એક વસ્તુમાં સામાન્ય, વિશેષ, વર્તમાન ક્ષણવર્તીત્વ, સૈકાલિકતા ઇત્યાદિ અનેક પરસ્પર વિરોધિ ધર્મો સ્વીકારવા તે અનુચિત છે. કારણ કે આ બધી પ્રતીતિઓ એકબીજાની વિરોધી છે અને વિરૂદ્ધ પ્રતીતિરૂપ પદાર્થોનો પારમાર્થિકનિશ્ચય ન થઈ શકે. અને અનિશ્ચયાત્મક પદાર્થ તત્ત્વજ્ઞાન (સત્ય) સ્વરૂપ બને જ નહીં. આ વાત તો આબાલગોપાલ * सो परिशिष्ट-१ टि.४८ १. 'अस्तिकायावरोधात्' - 'को'। २. त्रिकालिकः मु.(भां,खं)। ३. मानलक्षणा पाA| ४. शक्यते मु./शक्यन्ते राA (खं ,भां)। 'मारसिद्धिः मु.(खं,भां)। ६. एकं च स द्विधा पाA.I 5. षट्त्वं बा.।