________________
३०७
स्वोपजभाष्य-टीकालङ्कृतम्
• शब्दार्थयोपेिक्षग्राहित्वमेवम्भूतः . भाष्य- तेषामेव व्यञ्जनार्थयोरन्योन्यापेक्षार्थग्राहित्वमेवम्भूत इति ।। अत्राह- एवमिदानीमेकस्मिन्नर्थेऽध्यवसायनानात्वात् ननु विप्रतिपत्तिप्रसङ्ग इति ।
एवम्भूताभिप्रायमाविष्करोति-तेषामेवेत्यादि । तेषामेवानन्तरनयपरिगृहीतघटानां यौ व्यञ्जनार्थों तयोरन्योन्यापेक्षार्थग्राही योऽध्यवसायः स एवम्भूतः परमार्थः व्यञ्जनं वाचकः शब्दः, अर्थोऽभिधेयो वाच्यः । अथ का पुनरन्योन्यापेक्षा ?, यदि यथा व्यञ्जनं तथार्थो यथा चार्थस्तथा व्यञ्जनम्, एवं हि सति वाच्यवाचकसम्बन्धो घटते अन्यथा न, योग्यक्रियाविशिष्टमेव वस्तुस्वरूपं प्रतिपद्यत इति ।।
एवं भाविते नयानामभिप्राये नोदकः स्वाभिप्रायमभिव्यनक्ति- एवमिदानीमेकस्मिन्नित्यादिना भाष्येण । एवमिति यथा प्रतिपादितैरेकवस्तुनि परस्परविलक्षणैभेदैः इदानीमित्येतत् पूर्वाभिहितनयवादकाला
– હેમગિરા ભાષ્યાર્થઃ- તે સમભિરૂઢનયથી ગૃહીત ઘટાદિ અર્થના જે વ્યંજન અને અર્થ તે બન્નેની અન્યોન્ય અપેક્ષા વડે (ઘટાદિ) અર્થનો ગ્રાહી તે એવંભૂત નય છે. આ શંકાઃ- આ રીતે (અનેક નયથી) એક જ અર્થ - વસ્તુમાં અનેક અધ્યવસાયોનું તમે પ્રતિપાદન કર્યું અને તેમ થવાથી તો વિપ્રતિપત્તિ = વિરોધનો પ્રસંગ આવશે?
એવભૂતનયના અધ્યવસાયનો દાખલો * એવંભૂતનયના અભિપ્રાયને જણાવે છે –... હમણાં જ કહી ગયેલા સમભિરૂઢ નયથી પરિગૃહીત ઘટોના જે વ્યંજન અને અર્થ એ બન્નેની પરસ્પર અપેક્ષાને આશ્રયી થનાર અર્થ ગ્રહણ રુપ જે અધ્યવસાય તે એવંભૂત નય છે. વ્યંજન એટલે વાચક શબ્દ અર્થ એટલે વાચ્ય પદાર્થ. “અન્યોન્ય અપેક્ષા’ શું છે તે કહે છે કે- જેવું વ્યંજન તેવો પદાર્થ અને જેવો પદાર્થ તેવું વ્યંજન, એવી જ્યાં અન્યોન્ય અપેક્ષા હોય ત્યાં જ વાચ્ય-વાચક સંબંધ ઘટે, અન્યથા ન ઘટે. આ નય સ્વ-યોગ્ય અર્થ ક્રિયાથી વિશિષ્ટ જ પદાર્થને વાસ્તવિક સ્વરૂપે સ્વીકારે છે. આ રીતે નયોના અભિપ્રાય જણાવ્યું છતે શંકાકાર પોતાના અભિપ્રાયને પ્રગટ કરે છે.
# નયોની વિચારણામાં વિરોધનું પ્રદર્શન * શંકા - જે રીતે હમણાં પૂર્વે કહેવાયેલ નયવાદ થકી એક જ વસ્તુને પરસ્પર વિલક્ષણ ભેદોવાળી પ્રતિપાદિત કરી છે. તે રીતે વિચારતાં તો એક ઘટ પદાર્થમાં અધ્યવસાયનું અનેકત્વ (વિરોધ) આવશે. જો ઘણાં પદાર્થોને આશ્રયી વિચારીએ તો આ વિલક્ષણતા રુપ દોષની આશંકા ન થાય કારણ કે દરેક વસ્તુમાં નય પ્રવર્તે છે. પણ એક વસ્તુમાં વિચારતા તો અધ્યવસાયનું અનેત્વ = વિજ્ઞાનભેદ હોવાથી વિપ્રતિપત્તિ = વિરોધનો પ્રસંગ આવે જ. (ભાષ્યગત “લાની' શબ્દનો પ્રયોગ હમણાં પૂર્વે જે નયવાદની વાત કરી તે કાલને આશ્રયીને થયો છે તથા ‘નનું' શબ્દએ મીમાંસા-વિચારણાના અર્થમાં છે અર્થાત એક અર્થમાં સર્વ નય ઘટાડતાં વિપ્રતિપત્તિ પ્રસંગ આવે
9. ક્રિયાવિદામૈવ- હું માં, સં..