________________
१४८ • स्पर्शनाद्वारेण सम्यक्त्वप्ररुपणा.
तत्त्वार्थाधिगमसूत्रम् १/८ માર્થ- વિકસ્યાસથેય મારા સ્તન સનેન સ્કૃિષ્ટમ્ ? ' पृच्छयमाने सम्यग्दर्शने कियति क्षेत्रे इत्येकवचनमपि सुघटं भवति । सूरिराह- लोकस्यासङ्ख्येयभागे इति । यदैकः पृष्टः एकस्यैवोत्तरं तदा कोऽर्थः ? योऽहं सम्यग्दर्शनी सोऽहं कियते क्षेत्रे-आधारे स्थितः ? पृष्टे उत्तरं-लोकस्यासङ्ख्येयभागे, धर्माधर्मद्रव्यद्वयपरिच्छिन्नः आकाशदेशो जीवाजीवाधारक्षेत्रं लोकः, तस्यासङ्ख्येयभागे त्वं स्थितः, यतः असङ्ख्येयप्रदेशो जीवः अतोऽसङ्ख्येयभाग एवावगाहते सर्वस्य लोकस्य, बुद्ध्या असङ्ख्येयभागखण्डकल्पितस्य य एकोसङ्ख्येयभागस्तत्र स्थित इति । अथापि सर्वानेवाङ्गीकृत्य प्रश्नः तथाप्यसङ्ख्येयभागे पूर्वस्मादधिकतरे लोकस्य सर्वे वर्तन्त इति युक्तमुत्तरम् ।।
स्पर्शनम् । आकाशप्रदेशैः पर्यन्तवर्तिभिः सह यः स्पर्शस्तत् स्पर्शनम्, अस्मिन् द्वारे पृच्छ्यतेसम्यग्दर्शनेन किं स्पृष्टम् इत्यनेन । अत्रापि सम्यग्दर्शनशब्दः सामान्यवाची दृश्यः, एकं चाङ्गीकृत्य
– હેમગિરા ભાષ્યાર્થ :- જવાબ :- લોકના અસંખ્યય ભાગમાં સમ્યગ્દર્શન રહે છે. (૮/૧૪ ભાગમાં સમ્યગ્દર્શન સ્પર્શેલું છે) સ્પર્શના કે પ્રશ્ન :- સભ્યદર્શન વડે શું સ્પર્શાયેલું છે ? તે સમ્યગ્દર્શનને તે રીતે હું સમજી જઈશ” તેથી આ શિષ્ય) પ્રશ્ન કરે છે કે - “
સર્શન સ્થિતિ ક્ષેત્રે ?' આમાં થયેલ વિતિ ક્ષેત્રે' એવો એકવચન પ્રયોગ પણ “એક સમ્યગ્દર્શની અંગે જ પ્રશ્ન કરાયો છે તે નક્કી કરી આપે છે. પ્રસ્તુત પ્રશ્નના જવાબમાં સૂરીશ્વર કહે છે - જ્યારે એક વ્યક્તિ) અંગે પ્રશ્ન કરાતો હોય ત્યારે એક અંગેનો જ ઉત્તર અપાય છે. આ પ્રશ્ન-ઉત્તરનો ભાવાર્થ શું છે? તે જણાવતા કહે છે
* સમ્યગ્દર્શની અંગે ક્ષેત્રની વિચારણા ક પ્રશ્ન:- જે હું સમ્યગ્દર્શની છું તે હું લોકના કેટલામાં ક્ષેત્રમાં છું? જવાબ:- તું લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અર્થાત્ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આ બેથી યુક્તક્ષેત્ર = આકાશ, જે જીવ-અજીવને આધારભૂત ક્ષેત્ર છે તે લોક કહેવાય. આ લોકનાં અસંખ્યાતમાં ભાગે તું (સમ્યગ્દર્શની) રહેલો છે. કારણ કે આત્મા અસંખ્ય પ્રદેશ- આત્મક છે તેથી સર્વલોકનો અસંખ્યાતમો ભાગ જ અવગાહન કરશે. અહીં કલ્પના બુદ્ધિથી લોકના અસંખ્યાત ભાગ (ટૂકડા) કરવા અને તેમાં એક અસંખ્યાતમાં ભાગમાં એક સમ્યગ્દર્શની રહે છે તેમ જાણવું. અગર જો સર્વ સમ્યગ્દર્શનીને આશ્રયી ક્ષેત્ર અવગાહનાનો પ્રશ્ન હોય તો પણ લોકનો અસંખ્યય ભાગ જ આવશે. માત્ર વિશેષ એટલે કે આ અસંખ્યાતમાં ભાગથી સર્વ જીવનો અસંખ્યાતમો ભાગ અધિકતર સમજવો. અર્થાત્, સર્વ સમ્યગ્દર્શનીઓને આશ્રયી અવગાહનાને વિચારતાં ઉપરોક્ત અસંખ્યાત ભાગથી અધિકતર અવગાહના હોય.
સ્પર્શના :- તે તે વસ્તુના (નજીક રહેલા) પર્યતવર્તી આકાશ પ્રદેશો સાથે તે તે વસ્તુનું જે અડકવું તેને “સ્પર્શના કહેવાય. સીવનેન હિ પૃષ્ટમ ? આ પ્રશ્નમાંનો ‘સી ’ શબ્દ સામાન્ય (સમ્યગ્દર્શની તેમજ સમ્યગ્દષ્ટિઉભય) વાચી સમજવો, તથા આ પ્રશ્ન પૂર્વની જેમ એક વ્યક્તિને