________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सम्यग्दर्शनिसम्यग्दृष्ट्योर्भेदप्रदर्शनम् ।
१४९ _ भाष्य- लोकस्यासङ्ख्येयभागः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति ।। अत्राह- सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः कः प्रतिविशेष इति?। उच्यते- अपाय-सद्व्यतया सम्यग्दर्शनम्, अपाय: आभिनिबोधिकम्, तद्योगात् सम्यग्दर्शनम्। प्रवृत्त इति मन्तव्यम्, उत्तरम्- लोकस्यासङ्ख्येयभागः; स्पृष्ट इत्येकानेकप्रश्नानुरोधेन नेयम् । यः पुनः समुद्घातप्रतिपन्नः चतुर्थसमयवर्ती भवस्थकेवली तेन किं स्पृष्टं लोकस्येति ?। - उच्यते- सम्यग्दृष्टिना तु सर्वलोक इति। यतोऽभिहितं “लोकव्यापी चतुर्थे तु” (प्रशमरति२७४) तुशब्दोऽवधारणे, सम्यग्दृष्टिनैव समुद्घातगतेनैव समस्तलोकः छुप्यत इति । एतस्मिन् व्याख्याने नोदकोऽनूनुदत्- सम्यग्दृष्टिसम्यग्दर्शनशब्दयोर्युत्पत्तौ क्रियमाणायां भावे कारके नास्त्यर्थभेद इति, भवांश्चाह सम्यग्दर्शनेन लोकासंख्येयभागः स्पृष्टः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति, तन्नुनं भवता कश्चिदर्थभेदः परिकल्पित इति, अतः प्रश्नेनोपक्रमते-सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः को विशेष
- હેમગિરા - ભાષ્યાર્થ:- જવાબ :- સમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યય ભાગ સ્પર્ધાયેલો છે. સમ્યષ્ટિ વડે તો સર્વ લોક સ્પર્શાવેલ છે. પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શું ફરક છે. જવાબ :- અપાય સદ્ભવ્ય તરીકે સમ્યગ્દર્શન હોય. અપાય = આભિનિબોધિક = મતિજ્ઞાન. આ અપાયના યોગથી સમ્યગ્દર્શન થાય. આશ્રયી જાણવો. પણ આનો જવાબ [= લોકનો અસંખ્યય ભાગ સ્પષ્ટ છે તે પૂર્વની જેમ એક અથવા અનેક જીવને આશ્રયી સમજવો.
..તો આત્મા વિભૂ પણ કહેવાય # પ્રશ્ન - જે સમુદ્ધાતને સ્વીકારેલા ચતુર્થ સમયવર્તી ભવસ્થ કેવળી છે તેના વડે લોક કેટલો સ્પર્શાય છે? જવાબ :- સમ્યગ્દષ્ટિ (કેવળી) દ્વારા કેવળી સમુદ્દાત વડે ચોથા સમયે સર્વ લોક સ્પર્શાય છે. પ્રશમરતિમાં કહ્યું છે કે —– “કેવલી સમુદ્દાત કરતાં ચોથા સમયે કેવળી સર્વવ્યાપી બને છે.” ભાષ્યમાંનો પ્રથમ ‘તુ' શબ્દ અવધારણના અર્થમાં છે અર્થાત્ સમુદ્દાત કરનાર કેવળી એવા સમ્યગ્દષ્ટિ વડે જ સમસ્ત લોકમાં વ્યાપી થવાય છે. આવી વ્યાખ્યા ગ્રંથાકારની સાંભળી નોદક પ્રશ્ન કરે છે, કે સમ્યગ્દષ્ટિ શબ્દની ભાવ અર્થમાં અને સમ્યગ્દર્શન શબ્દની કારક અર્થમાં વ્યુત્પત્તિ કરતા કોઈ અર્થભેદ તો નથી થતો, જ્યારે આપે (ઉમાસ્વાતિ મહારાજે) સમ્યગ્દર્શની વડે ‘લોકનો અસંખ્યાતમો ભાગ અને સમ્યગ્દષ્ટિ વડે “સર્વલોક' સ્પર્શાયો છે, તેમ કહ્યું છે. તેથી ખરેખર આપે કાંઈક અર્થ ભેદની કલ્પના તો કરી જ છે. આ જ નોદકની વાતને લઈ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિમાં શું વિશેષ (અન્તર) છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં
૨. “માર, ખો-વતુર્વમા સેશોના સભ્ય વI ૨. ત્યાદ સT TBર્નિં.1 રૂ. ટુë પ્રથમે સમયે પટમથ વોત્તરે तथा समये; मन्थानमथ तृतीये, लोकव्यापी चतुर्थे तु। प्रशमरति-२७४.