________________
२००
• बहु-बहुविधावग्रहस्वरुपप्रकाशनम् •
भाष्य - बह्वगृह्णाति अल्पमवगृह्णाति । बहुविधमवगृह्णाति एकविधमवगृह्णाति
तत्र नैश्चयिको नाम सामान्यपरिच्छेदः, स चैकसामयिकः शास्त्रेऽभिहितः, ततो नैश्चयिकादनन्तरमीहैवमात्मिका प्रवर्तते-किमेष स्पर्श उतास्पर्श इति, तस्याश्चानन्तरोऽपायः स्पर्शोऽयमिति, अयं चापायः अवग्रह ईत्युपचर्यते, आगामिनो भेदानङ्गीकृत्य यंस्मादेतेन सामान्यमवच्छिद्यते।
यतः पुनरेतस्मादीहा प्रवर्तिष्यते कस्यायं स्पर्शः ? पुनश्चापायो भविष्यत्यस्यायमिति, अयमपिं चापायः पुनरवग्रह इत्युपचर्यते, अतोऽनन्तरवर्तिनीमीहामपायं चाश्रित्य एवं यावदस्यान्ते निश्चय उपजातो भवति, यंत्रापरं विशेषं नाकाङ्क्षतीत्यर्थः । अपाय एव भवति न तत्रोपचार इति । अतो य ऍष औपचारिकोऽवग्रहस्तमङ्गीकृत्य बहु अवगृह्णातीत्येतदुच्यते, नत्वेकसमयवर्तिनं नैश्चयिकमिति, एवं बहुविधादिषु सर्वत्रौपचारिकाश्रयणाद् व्याख्येयमिति । सम्प्रति बह्वित्यस्य प्रतिपक्षं
तत्त्वार्थाधिगमसूत्रम् १/१६
હેમગિરા ભાષ્યાર્થ :- બહુ અવગ્રહ કરે, અલ્પ અવગ્રહ કરે, બહુવિધ અવગ્રહ કરે, એકવિધ અવગ્રહ કરે, જવાબ :- તમારી શંકા વ્યાજબી છે. કિન્તુ અવગ્રહ બે પ્રકારના છે. ૧. નૈૠયિક અને ૨. વ્યવહારિક. નૈૠયિક-અવગ્રહ સામાન્યનો પરિચ્છેદ કરનાર છે. તે એક સમયવાળો છે તેમ શાસ્ત્રમાં કહેલું છે. આ નૈયિક અવગ્રહ બાદ અનંતર સમયમાં આવા પ્રકારની ઈહા પ્રવર્તે છે કે શું આ સ્પર્શ છે કે અસ્પર્શ ? ત્યારબાદ ‘આ સ્પર્શ જ છે’ એવો.નિશ્ચય (અપાય) થાય છે. આવો અપાય પણ અવગ્રહરૂપ છે, તેમ ઉપચારથી (વ્યવહારથી) કહી શકાય. કારણ કે આ અપાય જ્ઞાનમાં એના આગામી ભેદની અપેક્ષાએ સામાન્યનો જ બોધ કરાય છે તેમ કહી શકાય કેમ કે ‘આવું જ્ઞાન થયા બાદ આ સ્પર્શ કોનો છે ? એવી ઇહા થવાની. ત્યાર બાદ ‘અમુકનો જ આ સ્પર્શ છે, તેવું અપાય જ્ઞાન પણ થશે.
વળી આના પછી થનાર ઈહાની અપેક્ષાએ આ અપાય પણ અવગ્રહ તરીકે ઉપરિત થઇ શકે અર્થાત્ અવગ્રહ કહી શકાય. આ રીતે આગામી વિશેષ જ્ઞાન જેમ જેમ થતાં જાય તેમ તેમ પૂર્વ પૂર્વનું જ્ઞાન સામાન્ય ગણાતું હોવાથી અવગ્રહરૂપ કહી શકાય. આ પ્રમાણે આગળ વધતાં છેલ્લું એવું જ્ઞાન આવે કે જેના પછી કોઈ નવી વિશેષ જ્ઞાનની આકાંક્ષા- ઈહા ન થઈ શકે. તે છેલ્લો નિશ્ચય ‘અપાય’ જ સમજવો. અવગ્રહ નહિં. કારણ કે આ અંતિમ નિશ્ચય અપાયમાં કોઈ અવગ્રહનો ઉપચાર થઈ શકતો નથી. પ્રસ્તુતમાં તો ઔપચારિક અવગ્રહોને અંગીકાર કરીને જ ‘બહુનો અવગ્રહ કરે’ છે, એવો પ્રયોગ થયો છે. એક સમયવાળા નૈૠયિક અવગ્રહ ની અપેક્ષાએ આ પ્રયોગ નથી કરાયો. આ જ રીતે બહુવિધ વગેરેમાં પણ સર્વત્ર ઔપચારિકનો આશ્રય કરવા થકી વ્યાખ્યા કરવી. હવે ‘દુ'ના પ્રતિપક્ષીને કહે છે.
૧. ફ્યુષ્યતે TA.1 ર્. ચચયામયમિ" સં./ રૂ. યદ્યાં ચા. | ૪. વં સૌપ" પાA.I