________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • क्षेत्रद्वारेण सम्यक्त्वनिरुपणम् •
૨૪૭ , भाष्य- क्षेत्रम्। सम्यग्दर्शनं कियति क्षेत्रे ?। भवस्थकेवलिनः सिद्धांश्चाङ्गीकृत्योक्तं सम्यग्दृष्टयस्त्वनन्ता इति ।।
द्वारान्तरस्पर्शनेनाह- क्षेत्रम्। क्षियन्ति=निवसन्ति यत्र जीवादिद्रव्याणि तत् क्षेत्रम् आकाशम्, यत एतेऽसङ्ख्येयतया निर्धारिता अनन्ततया च, एभिः पुनः कियदाकाशं व्याप्तमिति संशये सति पृच्छति सम्यग्दर्शनं कियति क्षेत्रे? ।। ननु च सम्यग्दर्शनमेतेन पृच्छ्यते निर्णयोऽपि तस्यैव, सम्यग्दृष्टयस्तु न नोद्यन्ते न निर्णीयन्त इति ।
उच्यते- इहायं सम्यग्दर्शनशब्दो भावसाधनः, सम्यग्दृष्टिसम्यग्दर्शनसमवायी उभयोर्वाचकोऽभ्युपगन्तव्यः, अपायसद्व्यसम्यग्दर्शनिनस्तद्वियुतस्य च सिद्ध-भवस्थकेवल्याख्यस्य, निर्णयवाक्येऽप्येवमेव दृश्यम्, अथवा सम्यग्दर्शनिषु निर्मातेषु सम्यग्दृष्टयेऽप्यनेनैव रूपेण ग्रहीष्यन्त इति सम्यग्दर्शनिनः प्रश्नयति, अथवा एकं जीवमुद्दिश्यायं प्रावृतत् प्रश्नः, एकत्रावधृते क्षेत्रेऽन्यत्राप्यनुमानात् तत् तथा प्रतिपत्स्येऽहमिति पृच्छति- सम्यग्दर्शनं कियति क्षेत्रे इति । एकस्मिंश्च
– હેમગિરા - ભાષ્યાર્થ :- પ્રશ્ન :- સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં રહે છે?
જવાબ :- સમ્યગ્દષ્ટિઓ અનંતા કહ્યાં છે. અર્થાત્ ભવસ્થ કેવળી અને સિદ્ધોને આશ્રયીને જે સમ્યગ્દષ્ટિઓને અનંતા કહ્યાં છે. - હવે ક્ષેત્ર દ્વારને દેખાડે છે. જ્યાં જીવાદિ દ્રવ્ય વસે તે ક્ષેત્ર = આકાશ (અવકાશ) કહેવાય. જેથી કે આ સમ્યગ્દર્શનયુક્ત જીવો ઉપર કહ્યા પ્રમાણે અસંખ્યાતા અને અનંતા નિર્ધારિત કરાયા છે, તેથી આ જીવો વડે કેટલો આકાશ વ્યાપ્ત થયો હશે ? એવો સંશય થવાથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે “સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં છે ?” ': '
...તો સમ્યગ્દર્શનપદ સમ્યગ્દષ્ટિનો વાચક થશે , શંકા :- અહીં સમ્યગ્દર્શન (સમ્યગ્દર્શની) અંગેનો પ્રશ્ન પૂછાયો અને નિર્ણય પણ તે અંગનો જ આપ્યો છે. પરંતુ સમ્યગ્દષ્ટિ અંગે પ્રશ્ન કે નિર્ણય કેમ કરાયા નથી ? સમાધાન :- સભ્યને શબ્દએ ભાવ-અર્થમાં વ્યુત્પન્ન છે અર્થાત્ ધાત્વર્થનો બોધક છે. આથી આ પદ સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન ઉભયના વાચક તરીકે સ્વીકારવો. વળી આ સમ્યગ્દર્શન પદ અપાય સદ્રવ્ય સહિત સમ્યગ્દર્શની તેમજ અપાય સદ્ભવ્ય રહિત ભવસ્થ કેવલી કે સિદ્ધ એ ઉભયનો વાચક છે. નિર્ણય વાક્ય (સમ્યગદર્શન કેટલા આકાશમાં વ્યાપ્ત છે ? એ પ્રશ્નના જવાબ)માં પણ આ રીતે ઉભય વાચકતા સમજવી. અથવા“ સમ્યગ્દર્શન (દર્શની) કેટલા ક્ષેત્રે છે” એ પ્રશ્નમાં સમ્યગ્દર્શનીનો જ ઉલ્લેખ કરવા પાછળ એ આશય પણ છે કે સમ્યગ્દર્શનીનો બોધ થતા શ્રોતાને સમ્યગ્દષ્ટિનો પણ બોધ થઈ જશે., અથવા પ્રસ્તુત પ્રશ્ન એક જીવને ઉદેશીને (શિષ્ય તરફથી) કરવામાં આવેલ છે. પ્રશ્નકર્તા શિષ્યનો એ ભાવ છે કે “એક ક્ષેત્રમાં બોધ થતાં બીજા ક્ષેત્ર (વ્યક્તિ)માં ય અનુમાનથી १. सम्यग्दृष्टि सम्यग्दर्शनं स चाऽप्युभयो' खं,भां।