________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સામાનિ પરિત્યિતાનુમાનારીતિ •
१७९ भाष्य- किञ्चान्यत् । अप्रमाणान्येव वा। कुतः ?। मिथ्यादर्शनपरिग्रहात, विपरीतोपदेशाच्च । मिथ्यादृष्टेहि मति-श्रुतावधयो नियतमज्ञानमेवेति वक्ष्यति' (१-३२)। ___किंचान्यदिति पक्षान्तरमाश्रयति । अप्रमाणान्येव वा। नैवानुमानादीनि प्रमाणानि, मिथ्यादर्शनसमन्वितत्वात्, अयथार्थोपदेशव्यापृतत्वात् उन्मत्तकवाक्यविज्ञानवत्, एतदेवाह- मिथ्यादर्शनेत्यादि । मिथ्यादर्शनम् एकनयाश्रयणं तेन गृहीतं मिथ्यादर्शनपरिग्रहो भण्यते, यत एव च मिथ्यादर्शनपरिग्रहोऽत एव विपरीतोपदेशादिति-विपरीतम् अन्यथावस्थितं नानाधर्मकदम्बकं सद्वस्तु एकधर्मकमाश्रितं विपरीतं भण्यते, तस्य उपदेश: कथनं विपरीतोपदेशस्तस्मात्, यत एतान्येकनयावलम्बीन्यनुमानादीनि विपरीतमेकान्तपक्षाश्रितं वस्तु विच्छिन्दन्ति तस्मादप्रमाणानि परपरिकल्पितानीति। ... न च मिथ्यादृष्टिपरिगृहीतं कदाचिदपि ज्ञानं भण्यते, किन्त्वज्ञानमेव, संसारहेतूत्वात्, एतच्चोत्तरत्र निदर्शयिष्यत्येव । यत आह- मिथ्यादृष्टेीत्यादि । यस्मान्मिथ्यादृष्टेर्जन्तोर्मति-श्रुतावधयस्रयोऽपि निश्चयेन
- હેમગિરા – ભાષ્યાર્થ:- વળી બીજી રીતે જોતાં અનુમાનાદિ પ્રમાણો અપ્રમાણ જ છે. પ્રશ્ન :- “કઈ રીતે?” જવાબ :- કારણ કે મિથ્યાદર્શનથી પરિગૃહીત છે અને વિપરીત ઉપદેશથી થનાર છે. મિથ્યાદેષ્ટિના મતિ શ્રુત અને અવધિ એ નિયમા અજ્ઞાન જ છે. એને ૧-૩૨ સૂ.માં કહીશું. ઈન્દ્રિય-અર્થના સકિર્ય રૂપ નિમિત્તથી થતા હોવાથી મતિ શ્રુતમાં જ અંતર્ગત છે.
A & મિથ્યાષ્ટિથી પરિગ્રહીત હોવાથી અપ્રમાણ ૪ વિજયાત થી બીજા પક્ષ (ભાષ્યકાર) એમ કહે છે કે- અથવા તો અનુમાનાદિ પ્રમાણરૂપ જ નથી. કારણ કે આ પ્રમાણો મિથ્યાદર્શનથી સમન્વિત છે અને ઉન્મત્ત વ્યક્તિના વાક્યની જેમ. અસત્ય ઉપદેશથી યુક્ત છે. આ જ વસ્તુને જણાવતાં કહે છે :- જે એક નય આશ્રિત હોય તે મિથ્યાદર્શન કહેવાય અને આ મિથ્યાદર્શનથી ગૃહીત હોય તે મિથ્યાદર્શન પરિગૃહિત કહેવાય. જેથી કે આ પ્રમાણ મિથ્યાદર્શન પરિગૃહીત છે, તેથી વિપરીત ઉપદેશવાળા કહેવાય છે. વિપરીત એટલે “અન્યથા રીતે અવસ્થિત' અર્થાત્ અનેક ધર્મના સમૂહવાળી સત્ વસ્તુ હોવા છતાં કોઈ એક જ ધર્મ-આશ્રિત કહેવી તે વિપરીત કહેવાય. આ વિપરીતનું કથન તે વિપરીતોપદેશ કહેવાય. જેથી કે આ એક નવાવલંબિ અનુમાનાદિ એકાંત પક્ષને આશ્રયીને વસ્તુનો બોધ કરાવનારા છે, તેથી બીજાઓ વડે કલ્પાએલા આ અનુમાનાદિ અપ્રમાણ તરીકે કહેવાયેલા છે. જે મિથ્યાદષ્ટિ ગૃહીત હોય તે ક્યારે પણ પ્રમાણ = જ્ઞાનરૂપ ન જ હોય પરંતુ સંસાર-ભ્રમણનું કારણ હોવાથી અજ્ઞાન જ છે. આ વસ્તુપરિસ્થિતિને અમે આગળ કહીશું. કારણ કે મિથ્યાદષ્ટિ જીવના મતિ, શ્રત અને અવધિ ત્રણે જ્ઞાન નિશ્ચયથી કુત્સિત જ છે તેથી અજ્ઞાન કહેવાશે.
શંકા - જો એવું હોય તો મિથ્યાદષ્ટિ પરિગૃહીત અનુમાનાદિનો અંતર્ભાવ મતિ-શ્રુત જ્ઞાનમાં ૨. “તે મુ.(વા). ૨. ધર્મ સ મુ. (મ.) રૂ. “નાનિ પરિમુ. (માં..) ૪. “ષ્ટિjદી મુ. (માંડલ.)