________________
१८६
• अपेक्षा-पारमार्थिककारणनिरुपणम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१४ ____भाष्य- तत्रेन्द्रियनिमित्तं स्पर्शनादीनां पञ्चानां स्पर्शादिषु पञ्चस्वेव स्वविषयेषु। अनिन्द्रियनिमित्तं मनोवृत्तिरोघज्ञानं च ।।१४।। पयुक्तः स्पृशत्युष्णमिदं शीतं चेति, इन्द्रियं मनश्चोभयं तस्योत्पत्तौ निमित्तं भवति इति । तदेतत् सर्वमेकशेषाल्लभ्यत इति, इन्द्रियं चानिन्द्रियं च इन्द्रियानिन्द्रिये इन्द्रियानिन्द्रियाणि च तानि निमित्तं यस्य तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति । ___ एतदेवाह- इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, चशब्दादुभयनिमित्तं चेति, अपेक्षाकारणं चाङ्गीकृत्य सूत्रं पपाठ आचार्यः तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति। अपेक्षाकारणं चालोकविषयेन्द्रियाणि, सति प्रकाशे विषये च चक्षुरादिषु च सत्सु ज्ञानस्योद्भवो दृष्टः, तेषामपि मध्येऽन्तरङ्गमपेक्षाकारणमिन्द्रियानिन्द्रियाणि पठितम्, पारमार्थिकं तु कारणं क्षयोपशमो मतिज्ञानावरणपुद्गलानाम्, नहि तदावरणक्षयोपशममनपेक्ष्य ज्ञानस्योत्पत्तिरिष्यते । यदि तान्तरं निमित्तं क्षयोपशमः स एवोपादेयः किं बाह्येनेन्द्रियानिन्द्रियनिमित्तेनाधीतेनेति ?।
उच्यते- स क्षयोपशमः सर्वसाधारण इतिकृत्वा न पठितः, चशब्देन वा सगृहीतो द्रष्टव्यः, इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, चशब्दात् क्षयोपशमनिमित्तमिति, न वा, भावेन्द्रियस्य तद्रूपत्वात् इति ।।
--भगिरा. ભાષ્યાર્થ - સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોનું પોતપોતાના સ્પર્શાદિ પાંચે વિષયોમાં થતું જ્ઞાન તે ઈન્દ્રિય નિમિત્ત” કહેવાય છે. અનિન્દ્રિય નિમિત્ત તે મનોવૃતિ અને ઓઘ-જ્ઞાન રૂપ छ. ॥१४॥ સાથે ચક્ષુ આદિ ઈન્દ્રિય હોય તો જ જ્ઞાનનો ઉદ્ભવ થાય. આ ત્રણમાં ય અંતરંગઅપેક્ષિત કારણ ઈન્દ્રિય અને અનિન્દ્રિય છે. (તેથી સૂત્રમાં આ બેનો જ નિર્દેશ છે, બાકી પારમાર્થિક (અસાધારણ) કારણ તો મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ છે. આ આવરણના ક્ષયોપશમની અપેક્ષા (= આશ્રય) વિના તો ક્યારેય જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી.
ક્ષયોપશમનો ભાવેન્દ્રિયમાં સમાવેશ & શંકા - જો આંતરિક નિમિત્ત ક્ષયોપશમ જ પારમાર્થિક કારણ હોય તો આ ક્ષયોપશમ જ નિમિત્ત તરીકે ઉપાદેય બને ! બાહ્ય નિમિત્ત એવા ઈન્દ્રિયાનિન્દ્રિયને કહેવા વડે શું ?
જવાબ :- આ ક્ષયોપશમ તો સર્વ (મતિથી મન:પર્યાય સુધીમાં) સાધારણ કારણ છે. તેથી सूत्रमा त्यो नथी. अथवा तो माव्यात. 'इन्द्रियनिमित्तमनिन्द्रियनिमितं च' वाध्यम २डेस 'च' શબ્દથી આ ક્ષયોપશમનો પણ નિમિત્ત તરીકે સંગ્રહ કર્યો જ છે. અથવા તો ક્ષયોપશમ ભાવઇન્દ્રિય
સ્વરૂપ હોવાથી તેને ગ્રહણ કરવાની જરૂર નથી. કારણ કે ઇન્દ્રિય-અનિન્દ્રિયમાં જ ભાવેન્દ્રિયની વિવેક્ષા કરતાં ક્ષયોપશમનું ગ્રહણ થઈ જ જાય છે. १. पठन्ति राB.। २. गृहीतो मु. पाA.(खं,भां)।