________________
१२२ વિસ્ફોપર્શન
तत्त्वार्थाधिगमसूत्रम् १/७ तीर्थकरादिर्यमवलोक्य स तादृशः परिणतिविशेषः समुदभूदिति, तत्र यद्यात्मा समवायी सम्बध्यते, नास्ति तदा परस्य सम्बन्धः, उभयसंयोगेन चैतच्चिन्त्यते, अथ बाह्यस्तीर्थकरादिभिरभिसम्बध्यते तदा नात्मादिसम्बन्धः अतस्त्याज्य एवायं विकल्पः । एवं नोजीवस्येति । अजीवस्येत्यर्थः । एकस्याः प्रतिमाया विवक्षितत्वादुभयसंयोगाभाव इति हेयो विकल्पः। एवं नोजीवस्येति । अजीवस्येत्यर्थः। एकस्याः प्रतिमाया विवक्षितत्वादुभयसंयोगाभाव इति हेयो विकल्पः। ___तथा जीवयोः सम्यग्दर्शनमिति न सम्भवति यस्माद् द्वावत्र समवायिनौ पुरुषौ स्वामितया विवक्षितौ मम च सम्यग्दर्शनमस्य च सम्यग्दर्शनमुत्पन्नमिति, यतस्तु तदालम्ब्योत्पन्नं तस्याऽविवक्षैव स्वामितया उत्पादकनिमित्तयोश्चोभयसंयोगो विवक्षितः अतस्त्यज्यते । तथा अजीवयोः सम्यग्दर्शनमिति द्वयोः प्रतिमयोरालम्बनीकृतयोर्भेदेन तद् विवक्षितम्, यत्र तु समवेतं तत्राविवक्षातस्त्यज्यते अयमपि विकल्पः। तथा पञ्चमोऽपि त्याज्यः। जीवानामिति । अत्र हि बहव एव सम्यग्दर्शनसमवायिनो . विवक्षिता जीवा मम अस्य चास्य चेति न तु येनालम्बनेन तेषामुत्पन्नं तस्यालम्ब्यस्य तत्
- હેમગિરા
# ઉભય સંયોગના અસંભવતિ વિકલ્પો છે તે આ મુજબ - આમાં જે “નીવચ્ચે છઠ્ઠી વિભક્તિ કહી છે તે જે જીવને સમકિત થાય છે તેને આશ્રયીને કહી છે? કે સમકિતમાં બાહ્ય નિમિત્ત એવા તીર્થંકરાદિ કે જેને આશ્રયીને તેવી પરિણતિ થઈ છે ? જો આત્મામાં જ સમવાયી છે એમ કહીએ તો પર નિમિત્તથી સંમતિ થાય છે તે કહેવું નિરર્થક છે. હકીકતમાં તો સમકિત ઉભય (આત્મા અને પરનિમિત્તના) સંયોગથી વિચારાય છે. એજ રીતે જો માત્ર પર તીર્થકરાદિ નિમિત્તનું જ સમકિત છે એમ કહીએ તો આત્માનું સમકિત નહીં ગણાય. આમ પ્રથમ વિકલ્પ હેય જાણવો. હવે ભાગમાં નિર્દિષ્ટ ૨. ‘નોનીવર્શ' આદિ વિકલ્પોની હેયતા દર્શાવે છે.
‘નોનીવ' એટલે “અજીવ' તે અજીવનું સમ્યગ્દર્શન એ વિકલ્પમાં પ્રતિમાની જ વિવક્ષા કરી હોવાથી ઉભય સંયોગનો અભાવ છે તેથી આ વિકલ્પ હેય છે. ૩. ‘નીવયો?’ સર્જન વિકલ્પમાં સમ્યગ્દર્શનના સમવાયી (આશ્રિત) બે પુરુષો છે. “મને અને આને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું એમ સ્વામી તરીકે અહીં વ્યાખ્યા વિવક્ષિત છે, પરંતુ જે નિમિત્તથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું છે તેની વિવક્ષા નથી કરી. સ્વામી તરીકે તો ઉત્પાદક અને નિમિત્ત બન્નેના સંયોગની વિવક્ષા અપેક્ષિત હોય છે. જે અહીં નથી કરી, તેથી આ ભંગ ત્યાજ્ય છે. ૪. સનીવયોઃ સચન વિકલ્પમાં આલંબન કરાયેલ બે પ્રતિમાની વિવક્ષા કરી છે. પરંતુ જ્યાં સમકિત રહ્યું છે તે જીવાત્માની વિવેક્ષા નથી કરવામાં આવી તેથી ત્યાજય છે.
૫. ગીવાનાં વિકલ્પ પણ ત્યાજય છે કારણ કે આમાં “મને, આને અને આને સમકિત થયુ
૨. "રતિfમ* મુ.(મ.પા.) ૨. “ક્ષિત સી.