________________
• निर्देशादिषडनुयोद्वाराणि
तत्त्वार्थाधिगमसूत्रम् १/७
સૂત્રમ્- નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિર-સ્થિતિ-વિધાનત: ||૨-૭|| भाष्य- किञ्चान्यत् एभिश्च निर्देशादिभि: षड्भिरनुयोगद्वारैः सर्वेषां भावानां जीवादीनां तत्त्वानां विकल्पशो विस्तरेणाधिगमो भवति ।।
११२
•
व्यपदिश्यन्ते अध्यवसायाः, तैः परस्परा-पेक्षैर्यज्ज्ञानं समस्तवस्तुस्वरूपावलम्बनं जन्यते तदनवगतवस्तुपरिच्छेदाभ्युपायत्वात् प्रमाणम् । ये पुन-र्नैगमादयो निरपेक्षाः परस्परेण ते नाभासा इति ।। ६ ।।
किञ्चान्यदित्यनेनोत्तरसूत्रं सम्बन्धयति, नैतावतैव विस्तराधिगमस्तत्त्वानां यतोऽन्यदपि विस्तराधिगतौ कारणमस्ति, किं तत् ? निर्देशादि । के पुनः निर्देशादय इत्यत आह- निर्देशस्वामित्वेत्यादि । न तावन्निर्देशादीन् व्याचष्टे सम्बन्धवाक्यमेव समर्थयते एभिश्चेत्यादिना । एभिः चशब्दात् प्रमाणહેમગિરા
સૂત્રાર્થ :- નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન (ભેદ)થી આ જીવાદિ તત્ત્વોને કહીશું. II-ll
ભાષ્યાર્થ :- વળી બીજુ એ કે આ નિર્દેશાદિ છ અનુયોગદ્વારો વડે સર્વ ભાવરૂપ જીવાદિ તત્ત્વપદાર્થોનો અનેક વિકલ્પથી સવિસ્તાર (વિગતવાર) અધિગમ થાય છે.
←
‘પ્રમાણ’ પદ પ્રથમ મૂકેલું છે. (સામાસિક પદોમાં અલ્પાક્ષરી પદ પ્રથમ મૂકાય છે. પણ પૂજ્યવાચી આદિ, અધિકાક્ષરી-નામો હોય તો પ્રથમ મૂકાય છે) આ રીતે નય-પ્રમાણ ભિન્ન વિષયવાળાં છે તેમાં શંકાને અવકાશ નથી. બીજા આ પ્રમાણે વર્ણન કરે છે કે એક બીજાને અપેક્ષિત (સાપેક્ષ) અધ્યવસાયો તે નૈગમાદિ નયો કહેવાય અને આ પરસ્પર અપેક્ષાવાળા નય વડે સમસ્ત વસ્તુ સ્વરૂપના અવલંબન રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય તે અજ્ઞાતવસ્તુને જ્ઞાત ક૨વાનું ઉપાયરૂપ હોવાથી પ્રમાણ છે; જે વળી નૈગમાદિ નયો એકબીજાથી અત્યંત નિરપેક્ષ છે. તે તો નયાભાસ છે. II દ્દા ‘વિગ્યાચત્’ એ પદથી ઉત્તર (૭માં) સૂત્ર સાથે સંકલના કરે છે તે આ પ્રમાણે- પ્રમાણ અને નય આટલા માત્રથી જ જીવાદિ તત્ત્વોનો વિસ્તૃત અધિગમ નથી થતો પણ આ વિસ્તૃત અધિગમમાં ‘અન્ય પણ કારણો છે.’ પ્રશ્ન :- તે કયા છે ? ઉત્તર ઃ- “નિર્દેશાદિ છે.” તે નિર્દેશાદિને બતાવતુ ૭મું સૂત્ર છે. આ સૂત્રમાં નિર્દેશાદિ પદ માત્રની વ્યાખ્યા નથી કરવી પણ જીવાદિ તત્ત્વોના સંદર્ભ(સંબંધ)માં આ નિર્દેશાદિને કહેવા એ સંબંધવાક્યનુ સમર્થન ભાષ્યમાં કર્યુ છે. ‘મિશ્ર’ અહીં લખેલ ‘વ’ શબ્દએ પ્રમાણ, નય અને સત્ આદિ વડે પણ તત્ત્વનો બોધ થાય છે. તેવો અર્થ બતાવે છે. (જેમ નિર્દેશાદિ વડે અધિગમ થાય તેમ આ પ્રમાણ, નય અને સદ્ આદિ દ્વારો વડે પણ થાય) ‘મિ’ સર્વનામ એ સામાન્ય અર્થનો નિર્દેશ કરે છે અને સામાન્યનો નિર્દેશ થતા વિશેષ પણ છે. તે ધ્યાનમાં આવે છે. તેથી તે વિશેષ છુ. પાનસ્ત્રનું ભા.
ભાષ્યનુપદકૃત્ય